________________
કાવ્ય સંગ્રહ
૨૭૧
-
ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મના, ભેચ્ચસ્થાન નહિ કે. ૮૧
સમાધાન : ગુરુ ઉવાચ. ભાવકર્મ નિજકલ્પના, માટે
ચેતનરૂપ; જીવવીર્યની ફૂરણ, ગ્રહણ કર જડધૂપ. ૮૨ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, એમ શુભાશુભ કર્મનું, બેકતાપણું જણાય ૮૩ એક રાંકને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ. ૮૪ ફળદાત્તા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભેગથી દૂર. ૮૫ તે તે ભાગ્ય વિશેપના, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ૮૬
શંકા-શિષ્ય ઉવાચ. કતાં ભોકતા જીવ છે, પણ તેને નહિ મેક્ષ, વી કાળ અનંત પણુ, વર્તમાન છે દોષ. ૮૭ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માં, અશુભ કરે નર્યાદિ ફળ, કર્મ રહિત ન કર્યાય. ૮૮
સમાધાન-સદગુરુ ઉવાચ, જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ તેમ નિવૃત્તિ સફળતા માટે મેક્ષ સુજાણ. ૮૯ વીત્યે કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મેક્ષ સ્વભાવ. ૯૦ દેહાદિક સંગને, આત્યંતિક વિયેગ; સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભેગ. ૯૧
શંકા-શિષ્ય ઉવાય. હેય કદાપિ મેક્ષ પદ, નહિ અવરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯૩ કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેપમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને. ઘણું ભેદ એ દોષ ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મેક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણે, શે ઉપકાર જ થાય ? ૯૫ પાંતે ઉત્તરથી થયું, સમાધાન સર્વગ; સમજુ મેક્ષ ઉપાય તે ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬