SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ૧. સંગ્રહ નય-વસ્તુની મૂળ સત્તાને ગ્રહણ કરે. જેમ એગે આયા આત્મા એક છે. (એક સરખા સ્વભાવ સામાન્ય માતે, વિશેષ ન માને. શ્રી જૈન જ્ઞાન સાગર . જેમ સર્વ જીવાતે સિદ્ધ સમ જાણે. અપેક્ષા.) ૩ કાળ, ૪ નિક્ષેપા અને ૩. વ્યવહાર નય-અંતઃકરણ (આંતરિક દશાની દરકાર ન કરતાં ખાઘુ વ્યવહાર મારે, જેમ જીવને મનુષ્ય તિચ, નારક, દૈવ માને, જન્મ્યા, માઁ વગેરે. પ્રત્યેક રૂપી પાર્થાંમાં વ, ગંધ આદિ ૨૦ ખેાલ સત્તામાં છે પણ ખાવ દેખાય તે જ માને, જેમ 'સતા ધેાળે, ગુલાબને સુગંધી, સાકરને મીડી માને, તેના પણ શુદ્દે અશુર ભેદ, સામાન્ય સાથે વિશેષ માટે, ૪ નિક્ષેપા, ત્રણે કાળની વાતને માને. ૪. ઋજુસૂત્ર-ભૂત, ભવિષ્યની પર્યંચાને છેડી માત્ર વર્તમાન સરળ-પર્યાયને મારે. વમાન કાળ, ભાવનિક્ષેપ અને વિશેષને જ માને, જેમ સાધુ છતાં ભાગમાં ચિત્ત ગયું તેને ભેગી અને ગૃહસ્થ છતાં ત્યાગમાં ચિત્ત ગયું તેને સાધુ માને. એ ચાર દ્રવ્યાસ્તિક નય છે. એ ચારી નય સમકિત, દેશત્રત, સર્વંત્રત, ભભ્ય, અભ ય બન્નેમાં હાય પશુદ્ધોપયેગ રહિત હોવાથી જીવનું કલ્યાણ નથી થતું. ૫. શબ્દ નય-સરખા શબ્દોને એક જ અથ કરે, વિશેષ, વમાનકાળ અને ભાવનિક્ષેપને જ માને. લિંગભેદ ન માને. શુદ્ધ ઉપયેગતે જમાને. જેમકે- શક્રેન્દ્ર, દેવેન્દ્ર, પુરેન્દ્ર સૂચિપતિ એ બધાને એક માને ૬. સુભ′′નય-શબ્દના ભિન્ન ભિન્ન અને માને, જેમ શસિંહાસન પર બેઠેલાતે જ શક્રેન્દ્ર માને. એક અંશ ન્યૂન હોય તેને પણ વસ્તુ માની લે, વિશેષ ભાવનિક્ષેપ અને વમાન કાળને જ માને. છ એવભુત નય-એક અંશ પણ કમ ન હોય એને વસ્તુ માટે, શેષને અવસ્તુ માટે. વિશેષ, વમાનકાળ અને ભાવનિક્ષેપાતે જ માને. જે નયથી જ એકાંત પક્ષ ગ્રહણ કરે તે નયાભાસ (મિથ્યાત્વી) કહેવાય છે. જેમ સાત આંધળાએ ૧ હાથીના અનુક્રમે દશળ, સૂંઢ, કાન, પેટ, પગ, પૂછડુ અને કુંભસ્થળ પકડીને કહેવા લાગ્યા કે હાથી સાંખેલા જેવા, ડુમાન જેવેશ, સુપડા જે, કાડી જેવા, થાંભલા જેવા, ચામર જેવા કે બડા જેવા છે, સમષ્ટિ તો બધાંને એકાંતવાદી સમજી મિથ્યા માનશે, પણ બધી નયા મેળવવાથી સત્ય સ્વરૂપ થાય છે અને તે જ સમદષ્ટિ કહેવાય. તે ૨. નિક્ષેપ ચાર્–એકેક વસ્તુના જેમ અનંત નય હેાઈ શકે તેમ નિક્ષેપ પણ અનંત હાઈ શકે પણ અહીં મુખ્ય ચાર ચાર નિષેાવ વ્યા છે. નિષેપા–સામાન્ય રૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે, વસ્તુ તત્ત્વગ્રહણમાં અતિ આવશ્યક છે. તેના ચાર ભેદ ઃ ૧. નામનિક્ષેપ-જીવ કે અજીવતું અર્થ શૂન્ય, યથા` કે અયથા નામ રાખવું તે. ૨ સ્થાપના નિક્ષેપ-જીવ કે અજીવની સદશ [સદ્ભાવ] કે અસદશ [અસદ્ભાવ સ્થાપના [આકૃતિ, કે એન્ડ્રુ] કરવી તે સ્થાપના નિક્ષેપ. ૩. દ્રવ્યનિક્ષેપ-ભૂત અને ભવિષ્યકાળની ક્શાને વમાનમાં માનવી, જેમ યુવરાજને કે પદભ્રષ્ટ રાજાને રાજૂ માનવા, એના નામે જાવુ. ભાવ શૂન્ય છતાં કહેવી ટ્રાઇના કલેવર [મડદાં] તે
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy