________________
રૂપી અરૂપીના ખેલ
૫૫
એ :- દન ચાર તે-૫૦ ચક્ષુદન, ૫૧ અચક્ષુન, પર અવધિન, અને ૫૩ કેવળન, જ્ઞાન પાંચ તે ૫૪ મતિજ્ઞાન, ૫૫ શ્રુતજ્ઞાન, ૫ અવધિજ્ઞાન, ૫૭ મન;પવ જ્ઞાન ૫૮ કેવળ જ્ઞાન, ૫૯ સાકારે।પયોગ તે જ્ઞાનને ઉપયોગ. ૬૦ અનાકારાપયેગ તે દર્શનના ઉપયાગ, ૬૧ ચાવીશે દંડકના જીવે.
એ સઘળાં ૬ ૧ ખેલમાં વ, ગંધ, રસ, સ્પર્શ ન લાભે કારણ કે એ સ` ખેલ અરૂપીના છે.
ઇતિ રૂપી અરૂપીના ખેાલ સપુ.
પ્રમાણુ નચ
શ્રી અનુયગાર સૂત્ર અને અન્ય ગ્રન્થાને આધારે ૨૪ દ્વાર કહેવાય છે. (૧) સાત નય (૨) ચા નિક્ષેપ, (૩) દ્રવ્ય, ગુણ, પય, (૪) દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, (૫) દ્રવ્ય–ભાવ, (૬) કાય—કારણ. (૭) નિશ્ચય-વ્યવહાર, (૮) ઉપાદાન—નિમિત્ત, (૯) ચાર પ્રમાણુ, (૧૦) સામાન્યવિશેષ, (૧૧)ગુણુ–ગુણી, (૧૨) જ્ઞેય, જ્ઞાન, જ્ઞાની, (૧૩) ઉપ્પને વા, ધ્રુવે વા, (૧૪) આધેય– આધાર (૧૫) આવિર્ભાવ, તિરેાભાવ, (૧૬) ગૌણુતા મુખ્યતા, (૧૭) ઉત્સર્ગ'-અપવાદ, (૧૮) ત્રણ આત્મા, (૧૯) ચાર ધ્યાન, (૨૦) ચાર અનુયોગ, (૨૧) ત્રણ જાગૃતિ, ૨૨) નવ વ્યાખ્યા, (૨૩) આ પક્ષ,
(૨૪) સપ્તભંગી.
૧ નય (પદા'ના અંશને ગ્રહણ કરે તે) પ્રત્યેક પદાના અનેક અનેક ધમ છે, અને એ દરેકને ગ્રહણ કરનાર એકેક નય ગણાય. એ રીતે અનંત નય થઇ શકે, પશુ અત્રે સંક્ષેપથી ૬ નય વવાશે.
નયના મુખ્ય બે ભેદ છે—દ્રવ્યાસ્તિક (દ્રવ્યને ગ્રહનારી) અને પર્યાયાસ્તિક (જે પર્યાયેશને ગ્રહણ કરે તે) દ્રવ્યાસ્તિ નયના ૧૦ ભેદ, ૧ નિત્ય, ૨ એક, ૩ સત્, ૪ વક્તવ્ય, ૫ અશુદ્ધ } અન્વય, ૭ પર, ૮ શુદ્ધ, ૯ સત્તા, ૧૦ પરમ ભાવ–વ્યાસ્તિક નય પર્યાવાસ્તિક નયના ૬ ભેદ–દ્રવ્ય, દ્રવ્ય વ્યંજન, ગુણુ, ગુણુવ્યંજન, સ્વભાવ અને વિભાવ-પર્યાયાસ્તિક નય. આ બન્ને નયાના ૭૦૦ ભાંગા થ શકે છે.
નય ગ્રાત–૧ નૈગમ, ૨ સંગ્રહ, ૩ વ્યવહાર, ૪ ઋજુસૂત્ર, ૫ શબ્દ ! સમભિરૂઢ, ૭ એવ ભૂત નય, એમાંથી પડેલી ૪ નયાને વ્યાસ્તિક, અર્થ કે ક્રિયાનષ કહે છે અને પાછલી ત્રણને પર્યાયાસ્તિક, શબ્દ કે જ્ઞાન–નય કહે છે. હવે તેના વિસ્તાર કહે છે.
૧.
નૈમષ-૧ –ય જેતે એક (ગમ) સ્વભાવ નથી. અનેક માન, ઉન્માન, પ્રમાણુથી વસ્તુ બાને, ત્રણે કાળ, ૪ નિક્ષેપા, સામાન્ય-વિશેષ આદિ માટે, તેના ૩ ભેદ–
૧. અશ–વસ્તુના અંશને ગ્રહીને વસ્તુ માતે, જેમ નિગોદને સિદ્ધ સમાન માને.
૨. આરોપ–ભૂત, ભવિષ્ય અને વર્તામાન, ત્રણે કાળના વર્તમાનમાં આરોપ કરે. ૩. વિકલ્પ—અવ્યવસાય ઉત્પન્ન થાય તે, એવા ૭૦૦ વિકલ્પ થઈ શકે તે. શુદ્ધ નૈગમ અને અશુદ્ધ ગમ નય એમ બે ભેદ પશુ છે.