SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ જ્ઞાન ૨૩૯ પાનમાં સુઇ પહેાંચતાં અસંખ્યાતા સમય થઈ જાય છે, એવા કાલ સૂક્ષ્મ છે. ૧. તેથી ક્ષેત્ર અસંખ્યાત ગુણા સૂક્ષ્મ છે. જેમ એક આંગુલ પ્રમાણે ક્ષેત્રમાં અસ ંખ્યાતી શ્રેણી છે. અકેકી શ્રેણીમાં અસંખ્યાતા આકાશ પ્રદેશ છે. સમય સમય પ્રતિ અકેક આકાશ પ્રદેશ જો અપહરાય । તેટલામ અસંખ્યાતા કાલચક્ર વહી જાય, તે એક શ્રેણી પૂરી થાય નહીં એવું ક્ષેત્ર સૂક્ષ્મ છે, ૨. તેથી દ્રવ્ય અનંતગણું સૂક્ષ્મ છે. એક આંચલ પ્રમાણે ક્ષેત્રમાં અસંખ્યાત શ્રેણી લઇએ. આંશુલ પ્રમાણે લાંબી ને એક પ્રદેશ પ્રમાણે પહેાળી તેમાં અસંખ્યાત આકાશ પ્રદેશ છે, અકેક આકાશ પ્રદેશ ઉપર અનંત પરમાણુ એ તથા દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી અનત પ્રદેશી, યાવત્ સ્કંધ પ્રમુખ દ્રવ્યો છે દ્રવ્યમાંથી સમય સમય પ્રતિ અકેક દ્રવ્ય અપહરતાં અનંત કાલચક્ર થાય, તા પણ ખૂટે નહીં, એવું દ્રવ્ય, ક્ષેત્રથી સૂક્ષ્મ છે. ૩, દ્રવ્યથી ભાવ અનંતગણું સૂક્ષ્મ છે. પૂર્વાંકત શ્રેણીમાં જે દ્રવ્યે. કહ્યાં છે તે દ્રવ્યમાં અકેક દ્રવ્યમાં અનંત પર્યંવ (ભાવ) છે. તે જેમ એક પરમાણુમાં એક વર્ણો, એક ગંધ એક રસ, એ સ્પર્શ છે. તેમાં એક વ માં અનંત પવ છે. તે એકગુણુ કાળે, દ્વિગુણુ કાળા, ત્રિગુણ કાળેા યાવત્ અનંતગુણુ કાળેા છે. એમ પાંચે બોલમાં અનંત પવ છે, એમ પાંચે વર્ષોંમાં એ ગધમાં, પાંચ રસમાં તે આઠ સ્પ ́માં અનંત વ છે. 'દ્વિપ્રદેશી ધમાં ૨ વણુ, ૨ ગ ંધ, ૨ રસ, ૪ સ્પ છે. એ દૃશ ભેદમાં પણ પૂર્ણાંકત રીતિએ અનંત પવ છે. એમ સ દ્રવ્યમાં પર્યાવની ભાવના કરવી એમ સદ્રવ્યન, પવ એકા કરીએ પછી સમય સમય પ્રતિ અકેક પવને અપહરતાં અનંત કાળચક્ર (ઉત્સર્પિણી, અવસર્પિણી) થાય ત્યારે પરમાણું દ્રવ્યના પવ પૂરા થાય, એમ દ્વિપ્રદેશી સ્પધાના પવ, ત્રિપ્રદેશી સ્ક ંધાના પવ, યાવત્ અનંત પ્રદેશી સ્કંધાના પ વ અપહરતાં અનંત અનંત કાલચક જાય, તે પણ પૂર્ણ થાય નહીં (ખૂટે નહી) એવા દ્રવ્યથી ભાવ સૂક્ષ્મ છે. ૪, ૧ કાલને ચણ!ની ઉપમા, ૨ ક્ષેત્રને તલની ઉપમા, ૪ ભાવને ખસખસની ઉપમા સમજવાને આપી છે. જારની ઉપમા ૩ દ્રવ્યને વધમાન જ્ઞાન પૂર્વે ચાર પ્રકારની વૃદ્ધિની રીત કહી તેમાં ક્ષેત્રથી અને કાલથી કેવી રીતે થાય તે કહે છે, ૧ ક્ષેત્રથી ગુલના અસંખ્યાતમા ભાગ જાણે, દેખે, તે કાલથી અલિકાના અસંખ્યાતમાં ભાગની વાત અતીત, અનાગત જાણે, દેખે. ૨ ક્ષેત્રથી આંગુલને સખ્યાતમા ભાગ ભાગની વાત અતીત અનાગત જાણે, દેખે. ૩ ક્ષેત્ર, આંશુલ માત્ર ક્ષેત્ર જાણે, દેખે. ૪ ક્ષેત્રથી પૃથક્ (ખેથી નવ સુધી) આંગુલની વાત જાણે, દેખે તે કાલથી આવલિકા સંપૂર્ણ કાલની વાત અતીત અનાગત જાણે દેખે. ૫ ક્ષેત્રથી એક હાથ પ્રમાણે ક્ષેત્ર જાણે, દેખે. તે કાલથી અંતમુ દૂત' (મુદ્ભમાં ન્યૂન) કાલની વાત અતીત અનાગમ જાણે, દેખે. ૬ ક્ષેત્રથી ધનુષ્ય પ્રમાણ ક્ષેત્ર જાણે, દેખે, તે કાલથી પ્રત્યેક મુદ્દતની જાણે દેખે. છ ક્ષેત્રથી ગાઉ પ્રમાણ ક્ષેત્ર જાણે, દેખે, તે કાલથી એક દિવસમાં કાંઈક ન્યૂન વાત જાણે દેખે. દેખે. જાણે, દેખે, તે કાલથી અવલિકાના અસ ંખ્યાતમાં દેખે તે કાલથી આર્વલકામાં કાંઇક ન્યુન જાણે, ૮ ક્ષેત્રથી એક યોજન પ્રમાણ ક્ષેત્ર જાણે દેખો. તે કાલથી પ્રત્યેક દિવસની વાત જાણે,
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy