________________
૧૬૨
શ્રી અને શાન સાગર કે વર્ષના :- જંબુદ્વીપને વિષે છ વર્ષ-ક્ષેત્ર છે. તે ભરત , હેમવંત ૨, હરિવર્ષ ૩, મહાવિદેહ ૪, રમફવર્ષ ૫, હિરણ્યવંત ૬, ઈરિવત ૭. એ ૭ ક્ષેત્ર તથા એક મહાવિદેહના જ ભાગ ગણીએ તે પૂર્વ મહાવિદેહ પશ્ચિમ મહાવિદેહ ૮, દેવમુરૂ ૯, ઉત્તરકરૂ ૧૦, એ પ્રમાણે ૧૦ ક્ષેત્ર થાય. તેનું વિષ્કભપણું ૧, બાંહ ૨, જીવા, ૩ ધનુષપીઠ ૪ એ કહે છે :-ભરતક્ષેત્રના ૨ ભેદ : દક્ષિણ ભારત ૧, ઉત્તર ભારત ૨; દક્ષિણભરતનું વિધ્વંભણું ૨૩૮ જેજન ને ૩ કળાનું એની બાંહા નથી. તેની જીવા ૯૭૪૮ જોજન ને ૧૨ કલા. તેની ધનુષ પીઠ ૯૭૬૬ જેજન ને કલાઅધિક (૧) ઉત્તરભારતનું વિષ્કભપણું ૨૩૮ જોજન ને ૩ કલાનું. તેની બાહાં ૧૮૯ર જોજન ને સાડીસાત કલાની. તેની જીવા ૧૪૪૭૧ જેજન ને ૬ કલામાં કાંઈક ન્યૂન, તેની ધનુષપીઠ ૧૪૫૨૮ જોજન ને ૧૧ કલાની. (૨) એજ પ્રમાણે ઈરવત ક્ષેત્રનું પણ જાણવું (૩) હેમવંત ૧. હિરણ્યવંત ૨ એ ૨ ક્ષેત્રનું પહેળપણું. ૨૧૦૫ જોજન ને ૫ કલાનું, તેની બાંહા ૬૭૫૫ જજન ને ૩ કલા. તેની છવા ૩૭૬૭૪ જેજન ને ૧૬ કલા. તેની ધનુષપીઠ ૩૮૭૪૦ જેજન ને ૧૦ કલા. (૪) હરિવર્ષ ૧, રમ્યકૂવર્ષ ૨, એ ૨ ક્ષેત્રનું વિષ્કભપણું ૮૪ર૧ જોજન ને ૧ કલા. તેની બાંહ ૧૩૩૬૧ જોજન ને ૬ કલા. તેની છવા ૭૩૦૦૧ જેજન ને ૧૭ કલા. તેની ધનુષપીઠ ૮૪૦૧૬
જન ને ૪ કલા. (૫) મહાવિદેહ ક્ષેત્રનું વિખંભાણું ૩૩૬૮૪ જેજન ને ૪ કલા. તેની બાંહા ૩૩૭૬૭ જોજન ને ૭ કલા. તેની જવા ૧ લાખ જજનની. તેની ધનુષપીઠ ૧૫૮૧૧૩ જે જન ને ૧૬ કલા અધિક. (૬) દેવકુફ ઉત્તરકુરૂ એ ૨ ક્ષેત્રનું વિષ્કભપણું ૧૧૮૪૨ જન ને ૨ કલાનું. તેની બાંહા નથી તેની છવા ૫૩૦૦૦ જનની. તેની ધનુષપીઠ ૬૦૪૧૮ જન ને ૧૨ કલા. (૭) ઈતિ ૩ જે વર્ષાર સમાપ્ત ૩.
કથા પર્વતાર : જંબુદ્વીપને વિષે ૨૬૯ પર્વત છે. વર્ષધર પર્વત ૬, મેરૂ ૧ વિચિત્ત ૧, યમકર, કંચનગિરિ ૨૦૦, વખાર ગજદતા ૪, વખાર ૧૬, લાંબા વૈતાઢય ૩૪, વર્તુળ વેતાઢય જ, એ સર્વ મળીને ૨૬૯ પર્વત છે, તેનું ઊંચપણું ઊંડાપણું, વિષ્કભપણું, બાંહા, છવા, ધનુષપીઠ આ પ્રમાણે ચુલહિમવંત ૧, શિખરી ૨, એ બે પર્વત સે સો જેજન ઊચા છે. અને પચીસ પચીસ જોજનના ધરતીમાં ઊંડા છે. તેમનું પહેળપણું ૧૦૫ર જોજનનું ને ૧૨ કલાનું છે. તેમની બાંહા ૫૩૫૦
જન ને ૧૫ કલા. તેમની જીવા ૨૪૯૩૨ જન ને અર્ધા કલામાં થોડી જૂન, તેમની ધનપપીઠ ૨૫૨૩૦ જોજન ને ૨ કલા. (૨) મહાહિમવંતને રૂપી એ બે પર્વત બસે બસે જેજનના ઊંચા અને પચાસ પચાસ જેજનના ધરતીમાં ઊંડા છે. તેમનું વિષ્કભપણું કર૧૦ જન ને ૧૦ કલાનું, તેમની બાંહા ૯૨૭૬ જન ને ૯ કલા; તેમની જવા ૫૩૯૩૧, જોજન ને ૬ કલા અધિક. તેમની ધનપીઠ ૫૭૨૯૩ જોજન ને ૧૦ કલા. (૪) નિધિ ૧ નીલવંત ૨, એ બે પર્વત ચાર ચાર જજેનના ઊંચા છે. અને તે છે જેજનના ધરતીમાં ઊંડા છે. તેમનું વિષ્કભપણું ૧૬૮૪૨ જે જન ને ૨ કલાનું તેમની બાંહા ૨૦૧૬પ જેજન ને ૨ કલા, તેમની જીવા ૯૪૧૫૬ જોજન ૨ કલા. તેમની ધનુષપીઠ ૧૨૩૪૬ જે જન ને ૯ કલા. એ ૬ પર્વત થયા (૬) મેરૂ પર્વત એક લાખ જેજનને છે, તેમાં ૧ હજાર જજન ધરતીમાં ઊંડો છે, તેમાં પ્રથમ ૨૫૦ જોજન પૃથ્વીય છે, ૨૫૦ જેજન પાષાણુમય છે ૨૫૦ જોજન વજ હીરામય છે, ૨૫૦ જેજન શર્કર પૃથ્વીમય છે, એમ ૧ હજાર જેજન ઊંડો છે. એ પ્રથમ કાંડ. તે ઉપર નવાણું હજાર જેજનાનો. મેરુ ઊંચા છે, તેમાં પણસોળ હજાર જોજન અંકરત્નમય છે, પણસોળ હજાર જોજન સ્ફટિક રનમય છે, પણળ હજાર જોજન પીળા સુવર્ણ મય છે. પિણામેળ હજાર જેજન ઉપાય છે; એ ૬૩ હજાર જેજનને બીજે કાંડ, તે ઉપર ત્રીજો કાંડ. ત્રીસ હજાર જેજનને જાંબૂનદ રાતા