________________
શી છે આશના બોલ
૧૩૭ ચાલશે, એવી મહોરે જેની પાસે હશે તે ધનવંત કહેવાશે; ૧ ઉપવાસ કરશે તે માસખમણ સરખે લાગશે જ્ઞાન તથા સત્ર સર્વે વિચ્છેદ જાશે; તેમાં દશવૈકાલિકનાં પહેલાં ૪ અધ્યયન શહેશે. તે ઉપર ૪ જીવ એકાવતારી થશે તેનાં નામ; ૧ “દુપસહ’ નામ સાધુ, ૨; “ફગુણી નામનાં સાધ્વી, ૩ નાગિલ શ્રાવક, ૪. નાગશ્રી શ્રાવિકા અષાડ શુd ૧૫ ને દિને શદ્રનું આસન ચળશે, ત્યારે શકેંદ્ર ઉપગ મૂકી જશે કે આજ પાંચમા આરે ઉતરી કાલે છો આરે બેસશે, ત્યારે શદ્ર આવી ઉપર કહ્યા ૪ જીવને કહેશે કે કાલે છઠ્ઠો આ બેસશે, માટે આળે, પડિઝમ ને નિ:સલ્ય થાઓ; એટલે તે જીવ સર્વ જીવને ખમાવીને સંથારે કરશે, ત્યારે મહા સંવર્તક વાયરે થશે તેણે કરીને પહાડ, પર્વત, ગઢ, બેટ, કઠ, વાવ. કુવા સરવા, સર્વે વિસરલ થશે; વૈતાઢ્ય પર્વત; ગંગા, સિંધુ, કાષભકુટ ને લવણની ખાડી એ ૫ વજીને સર્વ સ્થાનક તૂટી પડશે; તે ૫ જીવ સમાધિ પ્રમાણે કાળ કરીને દેવકમાં જાશે ત્યારે ૪ બેલ વિચ્છેદ જાશે; ૧ પહેલે પહોરે જૈન ધર્મ, ૨ બીજે પહોરે ૩૬૩ પાખંડીના મિથ્યાત્વી ધર્મ, ૩ ત્રીજે પહોરે રાજનીતિ, ૪ ચેાથે પહેરે બાદર અગ્નિ વિરછેદ જાશે.
(૬) છઠ્ઠો આર બેસતાં વર્ણ વગેરેના અનંતા પર્યવ હીણ થયા, ૨૧૦૦૦ વર્ષને; સમ દુસમ' એટલે એકલું દુખમાં દુખ; ૧ હાથનું દે. ૨૦ વર્ષનું આ ઉતતે આરે મૂહાહાથની કાયા; ૧૬ વર્ષનું આ૦, ૧ છેવટુ સંઘયાન હુંડ સંઠાણ ૮ પાંસળી ઉતરતે આરે ૪ પાંસળી; છ વર્ષની સ્ત્રી ગર્ભ ધશે; તે કાળાં, કુદર્શની, રાગી ને રસાળ, નખ ને મવાળા ઘણાં એવા કાં પ્રસવ તે કૂતરીની પેઠે પરિવાળ લેશે, ફેરવશે, ગંગા સિંધુ નદીઓ શહેશે, તેમાં ૭૨ બીલ છે, ૩-૩ માળ છે. તેમાં મનુષ્ય, તિર્યંચ, પંખી બીજ માત્ર રહેશે; ગંગાસિંધુ નદીને દરા જેજનને મહેટ પટ છે. તેમાં થના ચીલા પ્રમાણે પહેલું અને ગાડાની પ બુડે એટલું ઊંડું પાનું રહેશે. તેમાં મચ્છ, કચ્છ ઘણાં થશે. તે ૭૨ બીલને મનુષ્ય સાંજે ને સવાર મચ્છ, કછ કાઢીને વેણુમાં ભરાશે, તે સૂર્ય ઘણે તપશે, ટાઢ ઘણી પડશે. તેણે કરી સીઝવાઈ રહેશે. તેને આહાર કરશે, તેનાં હાડકાં. ચામડાં, તિર્યંચ, ચાટીને રહેશે. માનવીના માથાની તુંબડી માં પાણી લાવીને પીશે એ આશમાં નવકાર, સમક્તિ, વ્રત, ઉ ખાણું રહિત હશે તે જીવે અવતરશે. એવું જાણી જે જીવ જૈન ધર્મ પાળશે તે સુખી થશે.