SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ કી ન જ્ઞાન સાગર (૪) એથે આર બેસતાં અનંતા પર્યવ-વર્ણ વગેરેના હીણ થયા. એ આરે ૧ કો, ઠે. સામાં ૪૨૦૦૦ વર્ષ ઉણું (ઓછા)ને જાણુ. દુસણ-સુસમ એટલે દુખ ઘણુને સુખ છે; પ૦૦ ધનુષનું દેહમાન, કોડ પૂર્વનું આઉખું; છ સંઘયણ ને છ સંકાણ, ૩૨ પાંસળી દિન દિન પ્રત્યે તેરેજને રેજ) આહારની ઈચ્છા ઉપજે ત્યારે પુરૂષ ૩૨ કવળ, સ્ત્રી ૨૮ ને નપુંસક ૨૪ કવળને આહાર કરે, ધરતીની સરસાઈ સાપરી, ઉતરતે આડે ડેરી, એ આશાના છેવટ ૭૫ વર્ષને ૮ માસ બાકી રહ્યા, ત્યારે ૧૦મા દેવલેકે ૨૦ સાગરોપમનું આ૦ ભેગવીને માહાકુંડ નગર (બ્રાહ્મણૂકંડ)માં ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર દેવાનંદાની કુખે શ્રી મહાવીર સ્વામી ઊપજ્યા, ત્યાં દરા રાત્રી રહ્યા ૮૩મી રાત્રે શક્રેન્દ્રનું આસન ચળ્યું. એટલે હરણગમેષ દેવને ગર્ભ સાહરણની આજ્ઞા આપી તેણે ગર્ભનું સાહરણ કરીને કુંડીગ્રામના સિદ્ધાર્થ રાજાની ત્રિશલાદેવી પાણીના ગર્ભસ્થાનમાં મૂકયા, ત્યાં ગર્ભકાળ પૂર્ણ કરી જન્મ પામ્યા અને ૩૦ વર્ષ કુંવરપણે રહી દીક્ષા લીધી પછી સાડાબાર વર્ષને એક પખવાડીએ કેવળ પામ્યા. કુલ ૪૨ વર્ષ દીક્ષા પાળી ચેથા આશના ૩ વર્ષ અને ૮ માસ બાકી રહ્યા ત્યારે મોક્ષ પધાર્યા. (૫) પાંચમે આરે બેસતાં વર્ણ વના અનંતા પર્યવ હીણ થયા આ આરે દુસમ એટલે એકલું દુઃખ ૨૧૦૦૦ વર્ષને, ૭ હાથનું દે, ૧૨૫ વર્ષનું આ૦ ૬ સંઘયણને ૬ સંઠાણ, ઉતતે આરે ૧ છેવટું સંઘયણ ૧ હુંડ સંઠા, ૧૬ પાંસળી હિનદિન પ્રત્યે આહારની ઈચ્છા ઉપજે. ત્યારે શરીર પ્રમાણે આહાર કરે, “ધરતીની સરસાઈ કાંઈક સારી ઉતરતે આરે કુંભારના નોંભાડાની ક્ષાર સરખી, એ આશમાં જન્મેલા માટે ગતિ ૪, મોક્ષ નહિ, પાંચમા આરાનાં લક્ષણ, ૧ મોટો નગર તે ગામડાં સરખાં થશે, ૨. ગામ તે મસાણ સરીખ ૩ ભલા કુળના છોરૂ તે દાસ-દાસીપણ કરશે. ૪ પ્રધાન તે લાલચુ થાશે, ૫ રાજા તે જમદંડ સખ, ૬. ભલાકુળની સ્ત્રી તે લજજારહિત થશે, ૭ રૂડા કુળની સ્ત્રી વેશ્યા સરખી થશે. ૮ પુત્રે સ્વછંદી થશે ૯ શિષ્ય ગુરુના અપવાદ બોલશે, ૧૦ દુર્જન સુખી થશે, ૧૧ સજજન દુખી થસે, ૧૨ દુર્લક્ષને દુકાળ ઘણું પડશે, ૧૩ ઉંદર, સપાદિકની દાઢ ઘણી થશે, ૧૪ બ્રાહ્મણ અર્થના લેભી થશે. ૧૫ હિંસાધર્મના પ્રરૂપક ઘણાં થશે, ૧૬ એક ધર્મને ઘણુ ભેદ થશે, ૧૭ મિથ્યાત્વી દેવતા ઘણા પૂજાશે, ૧૮ મિથ્યાત્વી લેક ઘણા થશે; ૧૯ માણસને દેવદન દુલૅભ થશે, ૨૦ વિદ્યાધરને વિદ્યાના પ્રભાવ છેડા હશે, ૨૧. ગોરસ, દુધ, દહીંમાં સરસાઈ થડી હશે; ૨૧ બળદ પ્રમુખનાં બળ, આઉખાં થે હશે, ૨૩ સાધુ સાધ્વીને મોસકપ તથા ચાતુમાસ કર્યા જેવાં ક્ષેત્ર ચેડાં હશે, ૨૪ શ્રાવકની ૧૧ પડિમ ને સાધુની ૧૨ પડિ મા વિરછેદ જાશે, ૨૫ ગુરુ શિષ્યને ભણાવશે નહીં, ૨૬ શિષ્ય અવિનીત, કલાકારી હશે, ૨૭ અમી ઝઘડો કરનારાં કુમાણસ ઘણાં હશે; ૨૮. સુમાણસ ઘેડ ૨૯ આચાર્ય પોતપોતાના ગચ્છની પરંપરા સમામારી જુદી જુદી પ્રવર્તાવશે તથા મૂઢ મૂખે જનને મોહ પમાડીને મિથ્યાત્વ પાસમાં પાંડશે, ઉસૂત્ર ભાખશે; પિતાપિતાની પ્રશંસામાં રાચશે, નિંદા કુબુદ્ધિ હશે; ૩૦ સલ, ભદ્રિક, ન્યાયી, પ્રામાણિક માણસ ઘેડ ૩૧. ચ૭નાં રાજ્ય ઘણ, હિંદુ રાજા અ૫ ત્રદ્ધિવાળા ને ચેડા; ૩ર મોટા કુળના રાજા નીચ કામ કરશે; અન્યાય અધર્મ, કુવ્યસનમાં ઘણા સચશે. ઉતરતા આ આમાં ધાતુ સર્વે વિછેર જાશે, લેઢાની ધાતુ રહેશે, ચામડાની મહોર
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy