________________
૧૧૬
શ્રી ન જ્ઞાન સાગર ૮ સિદ્ધગતિમાં જીવના ભેદ નથી, ગુણઠાણું નથી, જોગ નથી, ઉપગ ૨; ૧ કેવળજ્ઞાન ૩ કેવળદર્શન, લેસ્થા નથી.
એ આઠ ભેદને અ૯૫મહત્વ, સર્વથી થેડી મનુષ્યણી ૧. તેથી મનુષ્ય સંકૃમિ ભળતાં અસંખેશ્વગુણ, ૨ તેથી નારકી અસંખેજ઼ગુણ, ૩. તેથી તિર્યંચણી અસંગે જજગુણા ૪, તેથી દેવતા અસંખેશ્વગુણ , તેથી દેવી સજજગુણી ૬, તેથી સિદ્ધભગવંત અનંતગુણ છે તેથી તિર્યંચ અનંતગુણા ૮.
( ૩ ઈદ્રિયદ્વાર, ૧ સઈદ્રિયામાં જીવના ભેદ ૧૪ ગુણઠાણ ૧૨ પ્રથમ, જોગ ૧૫, ઉપગ ૧૦ તે ૧ કેવળ
જ્ઞાન ૨ કેવળદર્શન એ ૨ વર્ષને વેશ્યા ૬. એકેદ્રિયમાં છવના ભેદ ૪, ૧ સૂકમ એકેદ્રિયને અપર્યાપ્ત ને ૨ પર્યાપ્ત, ૩ બાદર એકેંદ્રિયને અપયાપ્ત ને પર્યાપ્તા ગુરુ પ્રથમ બેગ ૫, ઔદારિક ૧, ઔદ્યારિકને મિશ્ર ૨, ક્રિય ૩, વૈયિને મિશ્ર ૪, કાર્મણ કાજોગ છે. ઉપગ ૩, ૨ અજ્ઞાન
ને ૧ અચક્ષુદર્શન, વેશ્યા છે. ૫ બેઈદ્રિય ૧, તેઈદ્રિય ૨, ચૌરંદ્રિય એ ૩ માં જીવના ભેદ ૨ પિતાપિતાના અપર્યાપ્ત
૧ ને પર્યાપ્ત ૨, ગુ. ૨ પહેલા, જેગ ૪, ૨ ઔદરિકને ૧કામણને ને ૧ વ્યવહાર વચનને, ઉપગ બેઈદ્રિય, તેઈદ્રિયમાં ૫, ૨ જ્ઞાન ૨ અજ્ઞાન ને ૧ અચક્ષુદર્શન અને
ચૌરંદ્રિયમાં તે ૧ ચક્ષુદર્શન વધ્યું, વેશ્યા ૩. ૬ પચંદ્રિયમાં, જીવના ભેદ ૪, ૧ સંજ્ઞોને અપર્યાપ્ત, ૨ પર્યાપ્ત, ૩ અને
અપર્યાપ્ત ને ૪ પયd, ગુ; ૧૨ પ્રથમ, જોગ ૧૫, ઉપગ ૧૦ કેવળજ્ઞાન ૧,
કેવળદર્શન એ ૨ વર્યા. લેહ્યા ૬. ૭ અર્ણિદિયામાં, જવને ભેદ ૨ સંજ્ઞીને પર્યાપ્ત, ગુરુ૨ તેરમું ને ચૌદમું, જેગ ૭,
૨ મનના તે સત્ય મન ૧, વ્યવહાર મન ૨, બે વચનના તે સત્ય વચન ૧, વ્યવહાર વચન ૨ અને ઔદારિકને ૫, ઔદારિકને મિશ્ર ૬, કામણુકાયmગ ૭, ઉપગ ૨ કેવળજ્ઞાન ૧. કેવળદર્શન ૨ લેશ્યા ૧ શુકલ.
એને અ૫મહુવ, સર્વથી થડા પંચેઢિયા ૧, તેથી ચૌરંદ્રિયા વિશેષાહિયા ૨; તેથી તેઈક્રિયા વિશેષાહિયા ૩. તેથી બેઈદ્રિયા વિશેષાહિયા ૪તેથી અછુિંદિયા અનંતગુણા ૫, તેથી એકેંદ્રિય અનંતગુણ ૬, તેથી સઈ ક્રિયા વિશેષાહિયા ૭.
૪ કાયદ્વાર, ૧ સકાયામાં છવના ભેદ ૧૪, ગુણઠાણ ૧૪, જોગ.૧૫ ઉપગ ૧૨, લેસ્થા ૬. ૪ પૃથ્વીકાય ૧, અપકાય ૨, વનસ્પતિકાય ૩ એ ૩ માં. જીવના ભેદ ૪ ગુણ૦ ૧. જોગ
૩, ઉપગ ૩, વેશ્યા ૪. હું તેઉકાય ૧, વાઉકાય ૨ એ ૨ માં, જીવના ભેદ ૪, ગુ. ૧ ગ, તેઉમાં ૩ ને વાઉમાં ‘પ તે ૨ વૈશ્ચિયના વધ્યા, ઉપગ ૩ લેસ્થા ૩.