SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રી જૈન જ્ઞાન સાગર ૩ ત્રીજુ વેદનીય કર્મ તેના બે ભેદ, ૧ સાતા વેદનીય, ૨ અસાતા વેદનીય, તેમાં સાતા વેદનીય દશ પ્રકારે બાંધે તે કહે છે. ૧ પાણયુકંપયાએ, ૨ ભુયાશુકંપયાએ, ૩ જીવાણુક પયાએ, ૪ સત્તાયુકંપયાએ, ૫ બહુણું પાણાણું ભુયાણું જીવાણું સત્તાણું અદુખણયાએ, ૬ અયણએ, છ અઝરણયાએ, ૮ અટિપ્પણયાએ, ૯ અપીટ્ટણયાએ, ૧૦ અપરિયાવણયાએ, ૧૦ પ્રકારે બાંધે તે આઠ પ્રકારે ભોગવે. ૧ મણુસદ્દા, ૨ મણુણારૂવા, ૩ મણુણાગંધા, ૪ મણારસા ૫ માણુણાકાસા, ૬ મહયા, છ વયસુયા, ૮ કાયસહયા એઆઠ તેની સ્થિતિ જઘ૦ ૨ સમયની ઉત્ત. ૧૫ ક્રોડાકોડી સાગરોપમની, ઉ૦ અબાધાકાળ દેઢ હજાર વર્ષને, આસાતવેદનીય ૧૨ પ્રકારે બાંધે તે કહે છે ૧ પરદુઃખણયાએ, ૨ પયણુએ, ૩ પરyણયાએ, ૪ પટિપ્પણયાએ ૫ પરપિટ્ટણયાએ, ૬ પપરિયાવણયાએ, ૭ બહુર્ણ ૮ પાણાનું ભુયાણું જીવાણું સત્તાણું, દુખણયાએ ૮ સેયણયાએ, ૯ ગુરણયાએ, ૧૦ ટિપયાએ ૧૧ પિટ્ટણયાએ, ૧૨ પરિયાવણયાએ, એ ૧૨ પ્રકારે બાંધે. તે આઠ પ્રકારે ભેગવે. ૧ અમણુણસદ્દા, ૨ અમણુણરૂવા, ૩ અમણુણગંધા, ૪ અમાસા, ૫ એમણુણાકાસા, ૬ મણહયા, ૭ વયહયા, કાયદહયા તેની સ્થિતિ જઘરા એક સાગરના સાત ભાગ કરીએ એવા ૩ ભાગ, એક પલ્યને અસંખ્યાતમે ભાગ ઉણાની, ઉત- ત્રીશ કોડ ક્રોડી સાગરોપમની. એને ઉ૦ અબાધા કાળ ત્રણ હજાર વસને. ૪ ચોથું મેહનીય કર્મ છ પ્રકારે બાંધે ૧ તિવૃકેહ, ૨ તિવમાણે, ૩ તિવમાયાણે ૪ તિવલેહ, ૫ તિવદંસણમેહણિજે, ૬ તિવચરિત્ત મહણિજે. એ પ્રકારે ખાંધે. તે ૨૮ પ્રકારે ભોગવે. ૧ અનંતાનુબંધી ક્રોધ તે પર્વતની રાઈ (ફાટ)સમાન, ૨ અનંતાનુબધી માન તે પથ્થરના સ્તંભ સમાન, ૩ અનંતાનુબંધી માયા તે વાંસની ગાંઠ સમાન, ૪ અનંતાનુબંધી લે તે કિરમજીના રંગ સમાન. એ ચારે ગતિ નરકની કરે. રિથતિ જાવજીવની કરે, ઘાત, સમકિતની કરે. ૧ અપ્રત્યાખ્યાની કોઇ તે તળાવના બેટ (સુકેલ ભાગમાં તડ) સમાન, ૨ અપ્રત્યાખ્યાની માન તે હાડકાના સ્તંભ સમાન, ૩ અપ્રત્યાખ્યાની માયા તે ઘેટાના શંગ સમાન, ૪ અપ્રત્યાખ્યાની લેભ તે ગાડાના ઉજણું (ખંજન) સમાન. એ ચારે ગતિ તિર્યંચની કરે. રિથતિ વરસ એકની કરે, ઘાત દેશવ્રતની કરે. ૮. ૧ પશ્ચકખાણાવરણીય ક્રોધ તે વેળુની લીટી સમાન, ૨ પચ્ચકખાણુવરણીય માન તે લાકડાના રતંભ સમાન, ૩ પચ્ચકખાણાવરણીય માયા તે ગેમત્રિકા સમાન, ૪ પચ્ચક્ખાણાવરણીય લેભ તે છાણુના ચલા અથવા નગરની ખાળને કાદવ સમાન એ ચારે ગતિ મનુષ્યની કરે, સ્થિતિ ચાર માસની કરે, ઘાત સર્વ વ્રતની કરે. ૧૨ ૧ સંજવલને ક્રોધ તે પાણીની લીંટી સમાન, ૨ સંજવલનું માન તે નેતરના સ્તંભ સમાન, ૩ સંજવલની માયા તે વાંસની છોઈ સમાન, ૪ સંજવલને લેભ તે પતંગ તથા હલદરના રંગ સમાન, એ ચારે ગતિ દેવતાની કરે, સ્થિતિ પંદર દિનની કરે, ઘાત કેવળજ્ઞાનની કરે. ૧૬ એ સેળ કષાય. હવે ૯ કષાય કહે છે. ૧૭ હાસ્ય. ૧૮ રતિ, ૧૯ અરતિ. ૨૦ ભય, ૨૧ શેક ૨૨ દુગછા. ૨૩ સ્ત્રીવેદ, ૨૪ પુરુષવેદ. ૨૫ નપુંસકવેદ એ ચારિત્ર મેહનીયની, ૨૫ પ્રકૃતિ. હવે દંસણ મોહનીયની ૩ પ્રકૃતિ કહે છે, ૧ સમિતિ મેહનીય, ૨ મિથ્યાત્વ મેહનીય ૩ સમામિથ્યાત્વ મેહનીય, એવં સર્વ મળી ૨૮ પ્રકૃતિ. તેની સ્થિતિ જઘ. અંતમુહૂર્તની ઉત. મિથ્યાત્વ આશ્રી ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની, ઉ. આખાધા કાલ ૭ હજાર વર્ષને
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy