SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી કર્મ પ્રકૃતિના બેલ ૧ પહેલું જ્ઞાનવાણીય કર્મ તે આંખના પાટા સમાન. ૨ બીજુ દર્શનાવરણીય કર્મ તે રાજાના પિળીઆ સમાન. ૩ ત્રીજું વેદનાય કર્મ તે મધ તથા અફીણ ખરડયા ખડગ સમાન. ૪ ચેણું મેહનીય કર્મ તે મદિરાપાન સમાન, ૫ પાંચમું આયુષ્ય કર્મ તે હેડ સમાન. ૬ છઠું નામ કર્મ તે ચિતાણ સમાન, ૭ સાતમું ગોત્ર કર્મ તે કુંભારના ચાકડા સમાન. ૮ આઠમું અંતરાય કર્મ તે રાજાના ભંડારી સમાન. ૧ જ્ઞાનાવરણીય કર્મ અનંત જ્ઞાન ગુણ ઢાંકળે છે ૨ દર્શનાવરણીય કમે અનંત દર્શનગુણુ ઢાંક છે, ૩ વેદનીય કમેં અનંત અવ્યાબાધા આત્મિક સુખ કર્યું છે. ૪ મેહનીય કર્મી લાયક સમતિ અને ક્ષાયક યથાખ્યાત ચારિત્ર ગુણે રેગ્યા છે. ૫ આયુષ કમેં અક્ષય સ્થિતિ ગુણ રોકે છે ૬ નામ કમેં અમૂર્તિ ગુણ કયે છે. ૭ ગોત્ર કમેં અગુરુ લઘુ ગુણ કર્યો છે. ૮ અંતરાય કમેં અનત આત્મિક શક્તિ ગુણ કહે છે. ૧. જ્ઞાનાવરણીય કર્મ ૬ પ્રકારે બધે. પહેલે બેલે નાણપડિયાએ તે, જ્ઞાનીના ભડા બોલે, બીજે બેલે નાણનિન્ડવણયાએ તે જ્ઞાનીને ઉપકાર એલવે, ત્રીજે બેલે નાણઅસાયણએ તે જ્ઞાનીની આશાતના કરે, એથે બોલે નાઅંતશએણું તે જ્ઞાનની અંતરાય પડાવે, પાંચમે બેલે નાણપઉસણું તે જ્ઞાની ઉપર દ્વેષ કરે, છઠે બેલે નાણુવિસંવાયણજોગે તે જ્ઞાની સાથે ખેટા ઝાડા, વિખવાત કરે એ છ પ્રકારે બાંધે, તે પાંચ તથા ૧૦ પ્રકારે ભેગ; તે પાંચ કયા તે કહે છે. ૧ મતિજ્ઞાનાવરણીય, ૨ શ્રતજ્ઞાનાવરણીય, ૩ અવધિજ્ઞાનાવરણીય, ૪ મન પર્યજ્ઞાનાવરણીય, ૫ કેવલજ્ઞાનાવરણીય એ ૫ જ્ઞાન પ્રગટ થવા દીએ નહિ તથા ૧૦ પ્રકારે ભેગવે તે કહે છે, ૧ સેયાવરણે ૨ સાયવિજ્ઞાણારવણે, નેત્તાવરણે ૪ નેત્તાવિત્રાણાવરણ, ૫ ધ્રણવરણે ૬ પ્રાણવિજ્ઞાણાવણે ૭ સાવરણે ૮ રસવિનાણાવાણે, ૯ ફસાવા, ૧૦ ફાસવિનાણાવરણે, એ ૧૦ પ્રકાર ભગવે. જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ, જઘ૦ અંતમુહૂર્તની ઉ૦ ત્રીશ કોડીક્રેડી 'સાગરોપમની અને ઉ૦ અબાધા કાળ ત્રણ હજાર વર્ષ ને. ૨ બીજુ દર્શનાવરણીય કર્મ ૬ પ્રકારે બાંધે તે કહે છે, ૧ પહેલે બેલે દૂસણ પણિયાએ. ૨ દંસણનિન્જવણયાએ, ૩ દંસણઆસાયણાએ, ૪ દંસણઅંતશએણું, સપઉસેe, ૬ દંસણુવિસંવાયણાગેણું એ છ પ્રકાર બાંધે, તે ૯ પ્રકારે ભગવે તે . કહે છે. ૧ ચક્ષુદર્શનાવરણીય. ૨ અચક્ષુદર્શનાવરણીય, ૩ અવધિદર્શનાવરણીય. ૪ કેવળદનાવરણીય, ૫ નિદ્રા, ૬ નિદ્રાનિદ્રા, ૭ પ્રચલા, ૯ પ્રચલા પ્રચલા ૯ થીણુદ્ધિનિદ્રા. ૯ પ્રકારે ભગવે. દર્શનાવરણીય કર્મની સ્થિતિ જઘ૦ અંતમુહૂર્તની ઉ૦ ૩૦ ક્રોડાકોડી સાગરોપમની અને ઉ૦ અબાધા કાળ ત્રણ હજાર વર્ષને.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy