________________
શતક ૧૨ મુઃ ઉદ્દેશક-૨
૪૧
વિના વિલંએ કાર્યં કરવાની હુંશિયારી તે દક્ષતા કહેવાય છે.
જીવમાત્ર પાતપેાતાનાં કર્માંના ઋણાનુબ ધને લઇને કરજદારી કે લેણદારી અથવા રાગાત્મક કે દ્વેષાત્મક કઇ ને કઈ કાર્યોં લઈને જ અવતરે છે. યપિ ખાન-પાન અને પોતાના કુટુંબની સાર-સ'ભાળનાં કાર્યાં તે અભણુ–નાસ્તિક કે મિથ્યાત્વી તથા મેહમાયામાં ગળાડૂબ થયેલા બધાય ખત પૂર્વક કરે છે અને પેાતાના ઋણાનુબંધના પાઈ પાઈના હિસાબ ભરપાઈ કરી સ સારમાં જેવા આવ્યા હતા તેવા જ પાછા અનત સંસારમા ગરકાવ થઈ જાય છે. ગાળ-મજારમાં જન્મેલા મકાડા ગમે ત્યારે જન્મ્યા હાય છે અને ગાળના સ્વાદ લીધા ન લીધા ત્યાં તે બીજાના પગે કચડાઇને મરી જાય છે. તેમના ઇતિહાસ લખનાર કોઈ નથી, તેવી રીતે પોતાનાં શરીર કે કુટુંબ પૂરતા જ જેમણે પેાતાના વ્યવહાર રાખ્યા છે તેવા મનુષ્યા પણ મહાપુરુષોની જીભ ઉપર આવ્યા વિના, ઇતિહાસકારાનાં પાનામાં ચમકયા વિના, કવિના કાવ્યનું પાત્ર બન્યા વિના, તથા ચિત્રકારોના ચિત્રમાં ઉતર્યાં વિના જ મકાડાની જેમ જેવા જન્મ્યા તેવા જ મરતા હાય છે, અને એ–ચાર કલાક કે દિવસેા પછી તે તેને યાદ કરનાર પણ કોઇ હેતુ નથી. પરંતુ તેવા પ્રકારના અનતાનત જીવા કરતાં વધારે શક્તિઓના સંગ્રહ સ્વરૂપ, દેવત્તુ ભ મનુષ્યઅવતારને મેળવ્યા પછી જેમણે પેાતાના જીવનમાં સદ્ધિ અને સદ્વિવેક સાથે દીર્ઘદર્શિતાને સ્થાન આપ્યું હેશે તેવા ભાગ્યશાળીઓનાં જીવનમાંથી –
( ૨ ) સ્વોરરિવ જાય છે અને પોરમારસ્વ આવે છે.