________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
૪૦
પ્રભા ! જીવાને દક્ષતા મળે તે સારૂ કે પ્રમાદ-આલસ્યની પ્રાપ્તિ થાય તે સારૂ ? ?
જીવેશને આશ્રયીને પ્રભુએ જવાબ આપતા ફરમાવ્યું કે “ કેટલાક જીવાને દક્ષતા મળે તે સારૂં છે, અને કેટલાકને આલસ્યની પ્રાપ્તિ થાય તે સારૂ છે. જે જીવા ધર્મને અનુસરનારા, ધ ભાષા ખેલનારા, ન્યાયમાને અનુસરનારા અને પથ્યભાજી હેાય તે દક્ષ અને તે સારૂં છે અને તેનાથી વિપરીત વૃત્તિના માનવેને માટે આલસ્યદેવના મનવામાં જ સારૂ છે.
ઉપાસક
27
પેાતાનામાં અને પેાતાનાં સંતાનેામાં દક્ષતા-હોંશિયારી આવે તેમ સૌ કોઇ ઈચ્છે છે, જ્યારે આલસ્યને કઇપણ ઈચ્છતે નથી. જ્યારે ભગવાન મહાવીરસ્વામી જીવાને આત્મકલ્યાણને સામે રાખીને તે જીવા પાપથી બચે, રાગદ્વેષ-કલેશ અને કંકાસથી બચે તે માટે અધાર્મિક આદિ માનવાની દક્ષતાને નકારી કાઢે છે.
હવે આપણે દક્ષ અને દક્ષતાના તાત્ત્વિક અર્થ વિચારીએ.
(૨) અવિન્દ્રન્વિતારિવાÉ (२) कार्याणामविलम्बितकारी दक्षः
( ૨ ) સૌપ્રજારી વક્ષ: ( ૪ ) આશુારિવ રક્ષવ
( ઉત્તરા૦ ૪૯ )
( ઔપ. ૬૫ )
( વા. ૧૨૨ )
( અનુયાગ. ૧૭૭ )
( આવશ્યક. ૩૪૬ )
ઈત્યાદિ આગમીય વચનાથી એક જ ભાવ જણાય છે કે પેતાને શિરે આવેલાં કાર્યાંને શીઘ્રતાથી કરે તે દક્ષ કહેવાય છે.