________________
શતક ૧૨ મુ : ઉદ્દેશક-૨
૩૯
વ્યવહારમાં હિસ, અસત્ય. કર કમિંતા અને માર્યા–પ્રપંચમાં રહેલા હોય તેવા માણસે નિળ, અશક્ત રહેવામા જ તેમનુ કલ્યાણ છે, જેથી ઘણા હિંસાદિ પાપેામાંથી બચી શકશે. જે ભાગ્યશાળીએ અહિંસક છે, સત્યવાદી છે, પાપકારી છે અને પારકાને માટે જીવનારા છે, તેએ મન વચન તથા કાયાથી શક્ત અને તે સારું છે.
1
વ્યવહારષ્ટિએ જાગૃત અને સશક્ત હોવા છતાં પણ જેમની વૃત્તિ અને પ્રવૃત્તિમાં વિનય નથી, ખીજાને પેાતાની વસ્તુ આપવાની વૃત્તિ નથી, અથવા ઘરના ખૂણામાં બેસીને “ સ સા રમાં મારા કોઇ શત્રુ નથી, હું પણ કોઇના શત્રુ બનવા માગતા નથી ઘેર ઘેર દૂધ ાટલાનું ભોજન સૌને પ્રાપ્ત થાએ સંસારમાં કોઇ ભૂયેા તરસ્યા અને ઠંડીમા ધ્રુજતેા તથા વિના મેતે મરનાર કેાઇ હાય નહિ.” આવી પવિત્ર અને પૈસા ખર્ચ્યા વિનાની ભાવના પણ ભાવી શકતા નથી તેવા જીવની જાગરણશીલતા અને શક્તિએ કેવળ પાપાત્પાદન પાપવન અને ઉદરભરણ સિવાય બીજા કથા કામે આવશે? માટે જાગરણુશીલતા સાથે ધાર્મિ કતા, પરમયાળુ પરમાત્મા સાથે તાદાત્મ્યતા અને ઉદ્દાત્ત ભાવના હાય, તેમ શરીરની સશક્ત અવસ્થા સાથે સદાચાર, પાપકાર અને પરસ્ત્રીત્યાગની ભાવના હાય તા તેવા ભાગ્યશાળી જીવાની પ્રશંસા દેવા પણ કરશે, કિન્નરીએ પણ તેમના ગીતડાં ગાશે અને સંસારની સ્ત્રીએ પણ રાસગરબા ગાશે
વેને દક્ષતા મળે તે સારૂં કે પ્રમાદ–આલસ્યની પ્રાપ્તિ થાય તે
હવે જયંતી- શ્રાવિકાના અતિમ પ્રશ્ન
'
સારૂ ? એ છે કે હે