________________
૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ભૂતને-જીનેસને, “જ્વરિયાવળિયાપુ, સોયાવાયાળુ, કૂરાવાયાણ, તબ્લાવાયાણ, વિજ્ઞાવાયg–આ છ પ્રકારે પીડા ઉપજાવી શકે તેમ નથી કેઈ જીવને મરણરૂપ દુઃખ દેવું, ઈષ્ટ વિગ કરાવ, શેક સંતાપ દે, બીજાના શરીર પર અસર થાય તેવી રીતે આંખમાંથી આંસુ પડાવવાં, હાથ, લાકડી કે લાતથી બીજાને મારવા, અને ઘણા પ્રકારે પીડા ઉપજાવવી તે હિસા છે, પાપ છે. અને હિંસક માણસ આખાય સંસારને શત્રુ છે જેના માથે શત્રુઓ વધારે હોય છે તે ભવાંતરમાં પણ મહાદુઃખી બને છે. આ કારણે જ તે માણસ ઊંઘતા રહે તે ઘણું પાપોથી પિતાની જાતને બચાવી શકે છે.
- હવે એનાથી વિરૂદ્ધ જે ભાગ્યશાળીઓ ધાર્મિક છે, ધર્મના વાતાવરણને ઉત્પન્ન કરે તેવી ભાષા બોલે છે, અહિંસક ભાવના માલિક છે, તેમનું જાગતા રહેવું વધારે સારું છે “સંસારને વિષમય બનાવવા કરતાં અમૃતમય બનાવ જોઈએ.” આદિ નીતિવા કરતા પણ પિતાના આત્માને હિસા--અસત્ય-ચૌર્ય– મૈિથુન અને પરિગ્રહાદિ પાપકર્મો રૂ૫ વિષકુંડમાંથી બહાર કાઢી અહિંસા-સંયમ તથા સદાચારરૂપ અમૃતકુંડમાં લઈ જવું એ વધારે સારું અને સત્ય તત્ત્વ છેબેશક ! જીવનવ્યવહારમાં વધારે ઊંઘવું હરહાલતમાં પણ સારું નથી, તેમ છતાં સંસાર વ્યવહાર કરતા પણ ધાર્મિકતાં વધુ ઉત્કૃષ્ટ છે. અહિંસક–સત્યવાદી અને પ્રામાણિક માનવ સૌથી પહેલા ધાર્મિક છે.
અહિંસા-સંયમ
તત્વ છે, બેશક
ભાર વ્યવહાર
સબળત્વ અને નિર્બળત્વ માટેની વક્તવ્યતા ?
એવી જ રીતે દયાના સાગર, જીવમાત્રની વૃત્તિઓના પૂર્ણજ્ઞાતા, ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, “યદિ જીવન