________________
૩૭
શતક ૧૨ મુ`ઃ ઉદ્દેશક-૨
રહે તે સારુ છે. ’ આનુ કારણ આપતાં ભગવતે કહ્યું કે,
'
જે જીવા
અધર્માનુશા–મનુષ્યાવતાર પામીને પણ જેએ અધ – ખાનપાન, રહેણી કરણી અને ભાષા વ્યવહારમાં તત્પર રહેવાથી. વન-સમ્યક્દ્ભુત અને સમ્યક્ચારિત્ર વિનાનું જીવન જીવનાર હેાવાથી.
અધર્મે∞ા-સમ્યક્દ્ભુત અને સમ્યક્ચારિત્ર પ્રત્યે શ્રદ્ધા વિનાના અને ધાર્મિક જનતા તથા તેમનાં સદનુષ્ઠાનામાં જરા પણ રસ વિનાના હેવાથી.
અધર્માર્થાયી-ધમ અને ધર્મોના પ્રસગાને વિકૃત કરી પાપભાષા એલનારા.
ગવર્મત્રોની-ધાર્મિક વ્યવહારને સવ થા અપલાપ કરીને હિંસા અસત્ય–ચારી-મૈથુન અને પરિગ્રહ રૂપ અધર્માંને જ ધર્મ તરીકે માનનારા.
અધર્મરાળી દેવ, ગુરુ, ધર્મોના પ્રત્યે રાગનુ દેવાળું કાઢી જૂઠા પ્રપંચી ખુશામતીયા અને લખાડ માણસાને ચાહનારા.
અધર્મસમુદ્દાવારી-અધમ્ય આચાર-વિચારમાં જીવન પૂર્ણ કરનારા.
સયમનીવિલા-જેનાથી ભયકર પાપ બંધાય તેવા વ્યાપાર અને વ્યવહાર કરનારા હેાવાથી.
―
—આ પ્રમાણે આઠેય પ્રકારના જીવા વઘતા રહે, સૂતા રહે તે જ સારું છે. જેથી ચરાચર સંસારમાં રહેલા