________________
૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
હરણથી ફરી જાણીએ. અત્યાર સુધી આપણા મસ્તક ઉપરથી અન તાનંત સમયને ભૂતકાળ પસાર થઇ ગયા છે અને એક એક સમય ઘટી રહ્યો છે તે ભવિષ્યકાળ પણ અન તાન ત છે. વમાન કેવળ એક જ સમયના છે. આમ ત્રણે કાળના સમય મુખ્તા પણ હું શ્રાવિકે ! જીવરાશિ અનંતાન તજીણુ વધારે હાવાથી કયારે ય પણ સંસાર ખાલી થવાને નથી.
"
સ'સારના સર્જક કાણું ?
જય'તી શ્રાવિકા ભગવાનને પૂછે છે, હે પ્રભા 1 સંસારના સર્જક કોણ ?”
જેની ઉત્પત્તિ હાય છે, તેના નાશ થાય છે. જ્યારે સ`સાર અનાદિકાળના અને અન તકાળ સુધી રહેનારા હેાવાથી કોઇનાથી ઉત્પાદ્ય નથી. સ્વય જન્મ મરણના ચક્રે ફસાયેલા બ્રહ્મા સંસારના ઉત્પાદક કેવી રીતે બની શકે? તેનાં જ શાસ્ત્રો કહી રહ્યાં છે કે અત્યાર સુધીના સંસારમાં આવા બ્રહ્માએ અને ઇન્દ્રો પણ ઢગલાખાંધ થયા છે અને સર્યાં છે. માટે બ્રહ્મા સૃષ્ટિના સર્જક નથી. વિષ્ણુ રક્ષક હાય તે પેાતાની દ્વારિકા નગરીને પણ કેમ ખચાવી ન શકથા ? અને શ ંકર ભગવાન તે સૌને સુખ-શાંતિ આપનારા હાવાથી કેઈ કાળે પણ કઈને મારી શકતા નથી માટે જીવમાત્રને પોતાના શુભાશુભ કર્મો ભાગવવા પડે છે, માટે પેાતાની મેળે જ જીવ સ સારને સર્જક છે, રક્ષક છે અને મારક છે. લાખા–કડા માણસોની આખા જ સાક્ષાત્કાર કરી રહી છે કે જીવ પાત પેાતાની મેળે જ જન્મે છે, જીવતા રહે છે અને મરે છે
કદાચ કોઈ કહી શકે કે, ‘ પિતા (Father) પુત્રને જન્મ