________________
ય. મારુ
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હવે આપણે શાસ્ત્રીય વચનથી માયા નાગણનાં પરાક્રમો જોઈએ? (૨) વાર૦થાનોફોરવાત સાચે માયા (ઉત્તરા. ર૬૧)
સ્વ એટલે પિતાની જાતને અને પર એટલે બીજાને વ્યા ઉત્પન્ન કરાવે તેવું શાસ્ત્ર, શઠતા, લુચ્ચાઈ અને પિોલીટીક્સ જીવન માયા છે. (२) सर्वत्र स्ववीर्य निगृहनम् माया (આવ૦ ૪૩) (૩) gવંચનવૃદ્ધિ: માથા
(નાતા. ૨૩૮) (४) परवंचनाभिप्राय. माया (૫) અનાનૈવ માથા
(પ્રજ્ઞા૩૩૫) (६) मायाविषयौं गोपनीयं प्रच्छन्नमकार्य कृत्वा नो आलोचयेत् सा माया
(ઠાણા ૧૩૭) ઈત્યાદિક સૂત્રોથી જણાય છે કે માયા અને માયાવી જીવન અસાધ્ય રોગની તુલનામાં આવે છે. (૪) લેભ કપાય -
ભૂખડી બારશ જેવા લેભકષાયને રાક્ષસની ઉપમા આપવામાં આવી છે, જેમાં બધાય દુર્ગુણ, પાપ, અપરાધ અને પ્રપનો સમાવેશ શક્ય બને છે. નાટકના થિએટર પર એક જ વ્યક્તિ જેમ જુદાં જુદા રૂપે આવે છે, તેમ ભરાક્ષસ પણ વ્યક્તિના જીવનમાં જુદા જુદાં રૂપે આવે છે. પુત્રલેભ, દ્રવ્યલેભ, સત્તાભ, વસ્ત્રાભૂષણભ, ઈજ્જતભ, વિષયવાસના
ભ ઈત્યાદિકરૂપે લેભ નામના રાક્ષસે જીવમાત્રને કે દેવમાત્રને