________________
૨૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કહેતે હોય કે “મારા જેવો બીજો કોઈ પણ શ્રીમંત નથી, દાનેશ્વરી નથી, વ્રતધારી નથી, કિયાકાંડી નથી, વિદ્વાન નથી, વક્તા નથી, તપસ્વી નથી, રૂપાળ નથી, ખાનદાન નથી, તેમ જ પિલીટીકલ પણ નથી. એટલે જે કંઈ છે તે હું પોતે એક છું, મારા જેવો બીજો કોઈ નથી.”
(३) मानो जाति आदि गुणवान् अह एव इति मननअवगमन गम्यते वाऽनेनेति भावः
( ઠાણા૧૯૩) (૪) માનઃ સમિતિ પ્રયતુ: ( ઉત્તરાધ્યયન ૨૬૧) (૫) માનઃ જાતિપાદિમુક્યો :
( આચાઇ ૧૭૦) અર્થાત્ જાતિ, કુલ, લાભ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને જ્ઞાન આદિમાંથી અહં સંજ્ઞા પ્રગટે છે, જેના કારણે પિતાને મળેલી વિજલીના ચમકારા જેવી, નદીના પ્રવાહ જેવી હાથીના કાન જેવી ચંચલ દ્ધિ સમૃદ્ધિ આદિની પ્રશંસા કરવામા જ દિવસનો મોટો ભાગ પૂર્ણ કરે છે. આ બધું માન કષાયના પાપે થાય છે, જે અઢાર વાપસ્થાનમાં સાતમું પાપ છે. (૩) માયા કષાય :
અનભવી ગાચાર્યો તે એમ કહે છે, “માનરૂપી અજગરને નાથવામાં કઈક પ્રયત્ન કરવે પડતા હશે, પરંત માયા–નાગણ તે બહુ જ અસાધ્ય હેવાથી ભલભલા ગીમહાગી–પંડિત-મહાપંડિત આદિને પણ પિતાની જાળમાં