________________
૨૬
શતક ૧૨ મું ઉદ્દેશક-૧ કંઈ નથી, છતાં પણ માનવની પાસે જેમ જેમ પૈસો અને સત્તા વધતા જાય છે, તેમ તેમ તે માનવ સૌથી પહેલે દેવગુરુને વંદન–નમન કરવાને મળેલો અવસર ઈ નાંખે છે. અર્થાત્ સંસારભરનાં બધાંય કામો કરવા માટે તેની પાસે સમય છે. પણ અહિ તદેવની પૂજા-આરતિ વગેરે કરવા જેટલો સમય અને પચ મહાવ્રતધારી ગુરુદેવનાં ચરણે માં બેસીને તત્ત્વજ્ઞાન સમજવા જેટલો સમય તેમની પાસે હતો નથી. માટે જ પિતે પિતાના શ્રીમુખે કહેતે રહે છે કે, સાહેબ ! આ સંસારની માયામાં ફસાયેલ હોવાથી પૂજા–પાઠ અને ધર્મધ્યાન શી રીતે કરું ?”
(૨) માન: જીર્વપરિણામ (જીવાભિગમ સૂત્ર ૧૫)
પૂર્વભવના કરેલા માનકષાયના ઉદયથી અથવા પ્રાપ્ત થયેલા ભૌતિક પદાર્થોથી ઉદીતિ (ઉદી) કરાયેલા માનકષાયને લઈ માનવજીવનમાં ગર્વિષ્ઠતાના પરિણામ થાય તેને માન કહે છે. “જન અર્વ: વા રિતીય રવિ જa ” ગર્વ શબ્દની આ વ્યુત્પત્તિમાં “ ધાતુ તુદાદિ ગણુને લે જેનો અર્થ છે બીજાનાં સત્કાર્યોને, બીજાની મેટાઈને, વિદ્વત્તાને, પુણ્યકમિતાને ગળી જવા. આવા ગર્વના પરિણામેના મૂળમાં માનકષાય રહેલે છે. એની વ્યાખ્યા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે આ પ્રમાણે કરી છે “સમ જોઇg નાસ્તીતિ મનન માનઃ સારાંશ કે મારા જે કે મારાં જેવાં કાર્યો કરનારો બીજે કેઈપણું નથી. આવા અહંકારી ભાવે માન કષાયને કારણે થાય છે. માટે આવે ગર્વિષ્ઠ અહ કરી માણસ જ્યારે સડક ઉપરથી જ હોય છે ત્યારે સૌ કોઈને પ્રત્યક્ષ અનુભવ થાય છે કે તે ચાલતો હોય જાણે છાતી ફુલાવતે ચાલે છે, અને અંદરના હૈયાથી જાણે