________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ગયા. ત્યાંથી સિંહના અવતારને પામી ચેથી નરકે ગયા. ઈત્યાદિ અગણિત ઉદાહરણોથી આપણે જાણી શકીએ છીએ કે
કો ધાન્ય માણસ હિંસક હેાય છે, માટે તેના હૈયામાં મર્યાદાતીત પાપની વિદ્યમાનતા હોય છે. આ કારણે ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે કે, કો–પાપના કારણે ભવભ્રમણ વધે છે, પરિણામે જીવ અસહ્ય અશાતા વેદનીય ભેગવનારે બને છે. (૨) માનકષાય -
એમ કહેવાય છે કે ક્રોધકષાય કદાચ કાબુમાં લઈ શકાય પણ આઠ ફણાના કાળા ભય કર નાગ જેવા માન કષાયને સ્વાધીન કરે અત્યંત મુશ્કેલ છે. - લાભાંતરાય કર્મના ક્ષપશમથી મળેલી કંઈક દુગલિક વસ્તુઓ, વીર્યાન્તરાય કર્મના ક્ષપશમથી મેળવેલી કંઈક શારીરિક શક્તિઓ, અને દાનાન્તરાય કર્મને ક્ષપશમથી બીજાને કંઈ આપ્યું હોય, અપાવ્યું હોય આદિ કાર્યો પ્રત્યે માનવના મનમાં કઈક ઉષ્ણતા પ્રાપ્ત થાય છે, જેને લઈને સમુદ્રની આગળ બિંદુ જેવા ડાં ઘણું થયેલાં પોતાના કો પ્રત્યે અભિમાન–અહંકાર–ગર્વ અને “મેં આ કર્યું, તે મારે કરવું પડ્યું, અથવા મારા વિના આ કામે કણ કરી શકે ?” આવા ભાવને જ માન–કષાય કહે છે. હવે શાસ્ત્રીય પદ્ધતિએ અભિમાનની ભયંકરતા તપાસીએ.
(૨) માન રનવારથીનારામ નિમિત્ત: (દશવૈકાલિકઃ ૧૮૭)
શાલીભદ્ર શેઠ, વસ્તુપાલ, તેજપાલ, અનુપમાદેવી, જગડુશાહ, પેથડકુમાર, વિજય શેઠ, વિજયા શેઠાણ આદિને જે કઈ ભૌતિક પદાર્થો મળ્યા હતા તેની આગળ આપણી પાસે