SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૧ ૧૭ એટલે કે શરાબપાનવડે બેભાન બનેલા માનવને મતિજ્ઞાન કે માનવતા સાથે જેમ લેણાદેણી રહેતી નથી, તેમ શરાબપાન જેવા મેહકર્મના ઉદયમાં માનવને કોઇ કે તેના પરિણામે શાન્ત, ઉપશાન્ત કે દાન્ત થતા નથી. તેથી સંસારના કઈ પણ ચેતન કે અચેતન પદાર્થોના નિમિત્ત માણસને કોઈને ઉદય સદૈવ બન્યો રહે છે. શરાબપાનનો નશે સૌથી પહેલાં માનવની ઈન્દ્રિમાં માદક્તા લાવીને તેના દિલ અને દિમાગને સર્વથા બેહોશ કરી મૂકે છે. તેમ મેહકર્મને ઉદય કે તેની ઉદીથી માનવની પાચ ઈન્દ્રિમાં માદકતા આવતાં જ તેટલા સમય પૂરતે તે માનવ ઈદ્રિને ગુલામ-સર્વથા ગુલામ અથવા પ્રકટ કે પ્રચ્છન્ન ગુલામ બન્યા વિના રહેતો નથી જ્યાં ઇન્દ્રિયની પ્રચ્છન્ન કે પ્રકટ ગુલામી વિદ્યમાન હોય છે ત્યાં ક્રોધને ઉદયકાળ પણ ઉપસ્થિત થયા વિના રહેતો નથી. (૪) અતિ રુક્ષ: (ઉત્તરાધ્યયન : ૨૬૧) લક્ષણ વડે લક્ષ્યની સિદ્ધિ થાય છે, જેમકે રસોડામાંથી નીકળતા ધૂમાડા વડે અગ્નિની નિશ્ચયતાને કઈ તર્કવાદી કે વિતાવાદી પણ પડકારી શકતા નથી. કેમકે ધૂમાડે લક્ષણ છે અને અગ્નિ લક્ષ્ય છે તેવી રીતે ચેતન કે અચેતન પદાર્થ પ્રત્યે રહેલી અપ્રીતિ–અપ્રેમ-અણગમેનફરત કે ઉદાસી નતામાં કારણરૂપે કોની હાજરી અવશ્યમેવ હોય છે. અર્થાત્ છુપાઈ ગયેલા ચોરની જેમ માનવીના જીવનમાં રહેલા ક્રોધના કારણે માનવને માનવ સાથે રહેલે પ્રીતિધર્મ, પ્રેમધર્મ, મૈત્રીધર્મ, વૈરાગ્યધર્મ કે સમ્યક્ત્વધર્મ તેટલા સમય પૂરત કે જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ સમાપ્ત થાય છે. માટે
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy