________________
શતક ૨૦ મું : ઉદ્દેશક--૮ ક ભૂમિ આદિ માટેની વક્તવ્યતા :
જવાખમાં ભગવતે, પાંચ ભરત, પાંચ ઐરવત અને પાચ મહાવિદેહ રૂપે પ ́દર કમ ભૂમિએ કહી છે. જ્યાં
( ૧) અસિ :-તલવાર, ચપ્પુ, કુહાડો, માણુ, આદિ શસ્રો વિદ્યમાન હોય છે અને તેને ઉપયોગ કરનારા પણ છે. (૨) મિસ :−લેખનાદિના સાધના હાય છે. (૩) કિસ :-ખેતીવાડી, બાગ, વાડી આદિ હાય છે, ઉપરના ત્રણે કર્યાં હોવાથી તે કર્મભૂમિ કહેવાય છે.
આ ક્ષેત્રમાં જન્મેલા માનવાને રાગ છે, દ્વેષ છે, માટે કર્માંને ખાંધે છે અને જ્યારે સસારથી કંટાળે છે ત્યારે વૈરાગ્ય વાસિત થઈને કર્મોનું હનન કરે છે. જ્યાં રાગદ્વેષની પ્રક્રિયા હાય છે ત્યાં વૈરાગ્યાદિની પ્રાદુભૂતિ પણ હાય છે
જમૃદ્વીપમા છ પતાની વચ્ચે સાત ક્ષેત્રા રહેલા છે, તેમાંથી ભરત, ઐરાવત અને મહાવિદેહને કભૂમિ કહી છે. જમ્મૂદ્દીપ, ઘાતકીખંડ અને પુષ્કરાવમાં પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહની સંખ્યા ગણતાં પંદર ભૂમિએ
થાય છે.
જ્યાં ઉપરાક્ત પદાર્થોં નથી તેવાં હૈમવત, હરણ્યવત, હરિવ, રમ્યમ્, દેવકુરૂ તથા ઉતરકુર્, આ છ ક્ષેત્રા પણ પાચ પાચની સખ્યામાં હાવાથી અકમભૂમિઓની સંખ્યા ત્રીશની કહેવાઈ છે. જ્યાં પુણ્ય કર્મની પ્રચુરતા હેઃવાથી આ ક્ષેત્રો ભેગભૂમિ કહેવાય છે. મહાવિદેહ ક્ષેત્ર ક ભૂમિ છે છતા તંત્રસ્થ દેવકુરૂ અને ઉતરકુરૂ નામની એ અક ભૂમિએ પણુ