________________
६३०
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બુદ્ધિ મલિન, પાપમુખી, હિંસક, વર–વિધ વર્ધક અને તામસિક હોવાથી તે હંમેશા દુબુદ્ધિમય જ રહેવા પામે છે.
ચેવીસ દંડકમાં ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીયાદિ કર્મને બધ પણ ત્રણ પ્રકારે છે. અહીં (૧) ઉદયમાં આવેલા જ્ઞાનાવરણયક મને બંધ પૂર્વ કાળની
અપેક્ષાએ જાણ. (૨) વિપાક અને પ્રદેશ આ બંને રીતે જ્ઞાનાવરણીય કર્મ
વેદાય છે. અહીં વિપાકેદયે દવા લાયક કર્મને બંધ
સમજ. (૩) જ્ઞાનાવરણીયના ઉદયમાં જે કર્મ બંધાય કે વેદાય તેને
બંધ જાણ. (ટીકાકાર)
વીશે દંડકમાં ઉદય પ્રાપ્ત સ્ત્રીવેદને અને ઉપચારથી પુરુષ તથા નપુંસકવેદના બ ધ યથાયોગ્ય જાણવા.
તવ દર્શનમોહનીય, ચારિત્રમેહનીય, ઔદારિકાદિ શરીર, આહારાદિ સંજ્ઞા, કૃષ્ણાદિ લેશ્યા, સમ્યગૃમિથ્યા અને મિશ્રદષ્ટિ, મતિજ્ઞાનાદિ જ્ઞાન, ત્રણ અજ્ઞાન આદિને બંધ ત્રણ પ્રકારે પૂર્વવત્ જાણ. અહીં દષ્ટિ, અજ્ઞાન, અપૌગલિક છે માટે આ સૂત્રમાં બંધને અર્થ સંબંધ માત્રથી વિવક્ષિત જાણ.
&
ફ - શતક ૨૦ ને ઉદેશે સાતમે પ્રણ મા