________________
૬૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
શરીરના ત્યાગ કરે છે, તે કારણે પહેલા આહાર કરે પછી ઉત્પન્ન થાય છે.
આજ ક્રમે રત્નપ્રભા-શરાપ્રભાની વચ્ચે સમુદૂધાત કરતા પૃથ્વીકાયિક ઈશાન કલ્પમાં ચાવત્ ઈત્ પ્રાગ્ભારા સુધી જાણવુ પૃથ્વીકાયિક જીવ, સૌધર્મ, ઈશાન, સનકુમાર માહેન્દ્ર, કલ્પની વચ્ચે મરણ સમુદ્ઘાત કરીને પહેલી ભૂમિમાં પૃથ્વી કાયિકરૂપે ઉત્પતિ પહેલાની જેમ સમજવી, યાવત્ શર્કરાપ્રભાથી સાતમી સુધી.
અપ્રકાયિક જીવા માટે પણ ઉપર પ્રમાણે તથા સાતે– પૃથ્વીએના ઘનધિ અને ધનાદિ વલયેામાં પણ પૂર્વવત્.
શતક ૨૦ના ઉદ્દેશ છઠ્ઠો પૂર્ણ.