________________
૬૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દિવ્ય પરમાણુ, ક્ષેત્ર પરમાણુ, કાળ પરમાણુ, ભાવ પરમાણુ
દ્રવ્ય પરમાણું –અચ્છેદ્ય, અભેદ્ય, અદાહા અને અગ્રાહ્યા રૂપે ચાર પ્રકારના છે.
ક્ષેત્ર પરમાણુ :–અનઈ સરખી સંખ્યાને અભાવ હોવાથી પરમાણુને અર્ધો ભાગ હેતે નથી.
અમધ્ય–વિષમ સંખ્યાને પણ અભાવ હોવાથી તેને મધ્યભાગ પણ હોતો નથી.
અપ્રદેશ—એક પ્રદેશથી અતિરિક્ત બીજાને અભાવ હોવાથી તે અપ્રદેશ છે.
અવિભાગિમ–સ્વયં એક પ્રદેશિક જ હોવાથી બીજા પ્રદેશને અભાવ છે.
કાળ પરમાણુ –કાળની અપેક્ષાએ અવર્ણ, અગંધ, અરસ અને અસ્પર્શ હોય છે.
યદ્યપિ પરમાણુ વર્ણાદિથીયુક્ત હોય છે તે પણ તેની વિક્ષા અહીં કરી નથી.
ભાવ પરમાણુ –વર્ણાદિ સમ્પન્ન છે.
શતક ૨૦ નો ઉદેશો પાંચમે પૂર્ણ. *mmanennarinnnanmak