________________
૬૨૨
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩
વધારે હકીકત ખારમા શતકના પાંચમા ઉદ્દેશામાં જોઇ જવાની ભલામણુ કરી છે. યાવત્ જ્યા સુધી કર્મોની વણા અને પરંપરા છે ત્યાં સુધી શરીર છે.
ભગવંતની વાણી સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે, હે પ્રભા ! આપની વાણી સત્ય છે. અમે શ્રદ્ધામાં ઉતારીએ છીએ.
સ્થ
શતક ૨૦ના ઉદ્દેશા ત્રીજો પૂર્ણ
జ
શતક ર૦ મું : ઉદ્દેશક-૪
ઇન્દ્રિયાની વૃદ્ધિ કેટલા પ્રકારની છે?
જવાખમાં ભગવતે પાંચ પ્રકારે કહી છે. તે આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયેાપચય, નેત્રન્દ્રિયાપચય, રસને દ્રિયાપચય, ધ્રાણે દ્રિયે પચય અને સ્પોન્ડ્રિયાપચય, શેષ વાત પ્રજ્ઞાપન સૂત્રના ૧૫મા પદના ખીજા ઉદ્દેશાથી જાણવા માટે ભલામણ કરાઇ છે. જેનાથી ઇન્દ્રિયાને ચેાગ્ય પુદ્ગલેાનુ ગ્રહણ થાય તે ઇન્દ્રિયેાપચય છે. ઉપચય એટલે વૃદ્ધિ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા ઇન્દ્રિય પર્યાપ્તિ નામક ને આધીન થઇને તથા પ્રતિ સમયે ગ્રહણ કરાતા ઇન્દ્રિય પુદ્ગલેાથી તેને ઉપચય થાય છે.
રાતક ૨૦ ના ઉદ્દેશ ચેાથે પૂર :~