________________
જ છે. માન્યું કે તમને મારા કઈ
અને વ્યક્તિ બને છે. સામાનથી બ્રણ કરો તો તમને
% સબધ બનેને તાપ વેએ તેમને પ્રસંગ સાથે
શતક ૨૦ મું : ઉદ્દેશક-૩
૬૨૧ નિણત કરેલી પ્રતિજ્ઞાને તેડાવી મંદિરના ઓટલા ઉપર, રગમંડપમાં કે ગભારામાં પણ પગલિક પ્રસંગના કારણે આપણને શા માટે રોષ આવે છે? પ્રસંગ પૌગલિકના હેય કે ચેતનાવંત માણસને હોય તે એ તે સમય પૂરતા તો તમને રેષવાળા કરી દે છે અને ધર્મધ્યાનથી ભ્રષ્ટ કરી આર્તધ્યાન તરફ લઈ જનારા બને છે. માન્યું કે પૌગલિક પ્રસંગ સાથે તમને વ્યક્તિગત સંબંધ ન હતું, તેમાં તમને ધર્મ ધ્યાનથી ચલીત કરાવનાર તે બંનેનો તમારા પહેલા ભવની સાથે કંઈ ને કઈ સંબંધ તે જરૂર હો જ જોઈએ. - ઈત્યાદિ અગણિત કારણોને આપણે સ્પષ્ટરૂપે ન પણ જાણુએ તે યે તે તમારા જીવનને બગાડવા માટે નિમિત્ત તે બને જ છે.
આ બધાય અગમ્ય કારણેના સાક્ષાત્કાર કરનાર કેવળી ભગવતે ભવ આલેયણાની, વારે વારે મિચ્છામિ દુક્કડમની, થયેલા અપરાધની માફી માંગવાની અને ધીમે ધીમે તે પાપને ત્યાગવાની ભલામણ જે કરી છે તે ઉપરના કારણોને લઈને સર્વથા સાર્થક બનવા પામે છે. ગર્ભગત જીવને વદિ કેટલા?
હે પ્રભગર્ભમાં આવેલા જીવને વણે, રસે, ગધે અને સ્પશે કેટલી સંખ્યામાં હોય છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! ગર્ભગત જીવને પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ હોય છે, કેમકે કર્મોના કારણે શરીર સંબંધથી બંધાયેલા જીવને શરીર લીધા વિના છુટકે નથી, તે માટે તેનામાં બધાય વદિ હેાય છે.