SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩ સર્વાંગ સુંદર અને પવિત્ર હતી. તે નગરીમાં પુખ્ખુલી નામે શ્રમણેાપાસક હતા,જે ધનિક યાવત્ જીવાદિ તત્ત્વાના જ્ઞાતા હતા. શખ શ્રાવકની વક્તવ્યતા : > ભગવાન મહાવીરસ્વામી શ્રાવસ્તી નગરીમાં પધાર્યા જાણીને તે નગરીના બધા શ્રમણેાપાસકો ખૂબ હર્ષ પામ્યા અને ભગવંતને વંદન-નમન કરીને યથાસ્થાને બેઠા. પ્રભુએ ધર્માંપદેશ આપ્યા અને પટ્ટા પાતપેાતાને ઘેર ગઇ. ત્યાર પછી ‘· શ’ખ શ્રાવકે ખીજા ખધા શ્રાવકોને આ પ્રમાણે કહ્યું કે : ' હે ભાગ્યશાળી શ્રાવકે ! આપણે મહુવિધ ભેાજનપાન કરીને પાક્ષિક પૌષધ કરીએ જેથી આત્માનુ વિશેષ પ્રકારે કલ્યાણ થાય. બીજા શ્રાવકોએ પણ આ વાત માન્ય કરી. સૌ પાતપેાતાને ઘેર ગયા. તેએએ વિવિધ પ્રકારે આહાર, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થાને તૈયાર કર્યાં, પરંતુ · શ ંખ ' શ્રાવકને નીચે જણાવ્યા પ્રમાણે વિચાર થયે , C “ વિવિધ પ્રકારે આહારપાન વગેરે કરીને કરાવીને પદાર્થાના રસાસ્વાદ લીધા પછી પૌષધ કરવું મને શ્રેયસ્કર લાગતુ નથી. તે માટે ૧. આહારપાણીને ત્યાગ કર્ ૨ બ્રહ્મચર્ય પાલનપૂર્વક પૌષધ કરૂ. ૩. મણુિ–માતી આદિ આભૂષણાના મેહ ઇંડુ ૪. સગાં-સ્નેહીઓની માયાના ત્યાગ કર્ ૫ શરીર શણગાર એટલે સ્નાન, માલિશ કે ઉનના ત્યાગ કરેં.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy