________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૧
22
૬. ઘાસના બનેલા સચારાના સ્વીકાર કરું.
૧૧
ઈત્યાદિક વિચાર કરીને તે મહાશ્રાવક પૌષધશાળામાં આવ્યા. ભૂમિનુ પ્રમાન કર્યું. લઘુશકા, મળત્સગ આદિ પતાવીને એકàા જ પૌષધવ્રતને સ્વીકાર કરીને વિહરવા લાગ્યા.
7
"
C
'
ખીજી માજી મધા શ્રાવક ભેાજનપાણી માટે ‘ શંખ ? શ્રાવકની રાહ જોઈ રહ્યા છે તે સમયસર નહીં આવવાથી પુલી શ્રાવકે સૌને કહ્યુ, · તમે બધા અહીં જ વિશ્રામ કરી ‘શંખ ’ શ્રાવકને મેલાવવા માટે તેમના ઘેર જાઉ છું આમ કહી તેણે ‘ શ’ખ ' શ્રાવકના મકાન તરફ પ્રસ્થાન કર્યું. તેને આવતા જોઈ શખ 'ની ધર્મપત્ની “ ઉત્પલા ,, હર્ષિત થઇને ઊભી થઈ સામે આવી. તેણે વંદન નમનપૂર્ણાંક ‘ જય જિનેન્દ્ર ’ કહીને પુષ્કલી શ્રાવકને આસન ઉપર બેસાડ્યા, અને પૂછ્યું કે, · હું શ્રાવક ભાઈ! તમારે આવવાનુ` શું પ્રયેાજન છે ? ' ત્યારે પુલી શ્રાવકે કહ્યું, · શંખ શ્રાવકને જમવા માટે આમત્રણ આપવા આવ્યા છું. ’ ઉત્પલાએ કહ્યુ કે, શંખ શ્રાવક અત્યારે પૌષધશાળામાં બ્રહ્મચારી થઇને પૌષધત્રત સ્વીકારીને ધર્મધ્યાન સાધી રહ્યા છે. ' પછી તે પુષ્કલી શ્રાવક પૌષધશાળામા આવ્યે અને ગમનાગમનનુ પ્રતિક્રમણ • ઇર્ષ્યાવહી ’ સૂત્ર દ્વારા કરીને પૌષધવ્રતધારી ‘ શ‘ખ ’ શ્રાવકને વંદન નમન કરીને તેણે કહ્યુ કે - હે દેવાનુપ્રિય ! અમે ઘણા અશન-પાન ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યુ છે. તે આપણે જઇએ અને ભેજન-પાણી પતાવીને પૌષધવ્રત સ્વીકારી ધર્મ ધ્યાનમાં વિહરીએ ' જવાખમા ‘ શ’ખ ’ શ્રાવકે કહ્યું કે, - હું ભાગ્યશાલિન, વિપુલ પ્રકારે આહાર-પાનના આસ્વાદ લીધા પછી અને સંસારની માયાને તે દિવસ પૂરતી છેડીને
'