________________
શતક ૨૦ મુંઃ ઉદેશક-૩
૬૧૯
શર વડે જેનું નુકશાન થયું છે, માન્યું કે અત્યારે જડ હોવાથી તે પુદ્ગલે જીવહિંસાના માલિક બનતા નથી, તે પણ તે પત્થર, ભૂતકાળમાં ગમે તે જીવને શેષ રહેલે પગલ હેવાથી અત્યારે તે જીવ ચાહે ગમે તે અવતારમાં હશે તે પણ તેને પાપ લાગ્યા વિના રહેવાનું નથી આ પ્રમાણે બીજા પુદ્ગલે ચાહે તે બંદુક, તલવાર, રીકવર, બેમ, ધારી, કુહાડે, લાકડે, ડે, ચપુ, દાતરડે, દોરી, દોરડું કે ચરવળ, તથા દંડાસન પણ હોય છે એ પુદ્ગલે જેના શેષ રહ્યા હશે તેના માલિકને ચાહે તે વ્રતધારી હોય, મુનિ હેય, પ્રતિમા ધારી હોય, મંદિરના ગભારામાં પરમાત્મા સામે ઉભે હોય તે પણ તે ભાગ્યશાળીને પાપની અસર થયા વિના રહેવાની નથી, અર્થાત્ તેને પણ પાપ લાગશે જ. ગતભવમાં કે બીજા કોઈ ભવમાં શ્રીમંતાઈને સિરાવ્યા વિના મૃત્યુ પામેલે જીવઅત્યારે ગમે ત્યાં હશે તે એ તે ભવની શેષ રહેલી શ્રીમંતાઈ દ્વારા સેવાતા પાપને ભાર તેને પણ લાગે છે. અનત ભવાની પોતાની સ્ત્રીઓ જેનો ત્યાગ જ્ઞાનવૈરાગ્યપૂર્વક કર્યો નથી માટે તે સ્ત્રીઓને આમાં ગમે ત્યાં રહીને પાપ કરશે તેને ભાગ સ્ત્રીનો ત્યાગ ન કરનારને પણ લાગે છે.
અનંત સંસારની અનંત માયામાં એ જ વૈચિત્ર્ય છે કે જીવાત્માના માથા પર અનંતભવેન કરેલા પાપ અને શેષ રહેલા તે તે પુદગલે અ યારે જેવા જેવા પાપ કરતા હશે તે બધાય પાપથી જીવ લેપાયા વિના રહેતું નથી. આવી સ્થિતિમાં આત્મકલ્યાણ કેટલું મોંઘુ છે? અને કેટલું સોંઘુ છે? તથી જ પૂજાની ઢાલમા વીરવિજયજી મહારાજે લલકાર્યું છે;
તુમ આગમ આરિએ જેવતા રે લેલ. દૂર દિઠું છે શિવપુર શહેર રે.” મને સંસાર.