________________
૬૧૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨૮) કર્મ લેતૃત્વ પદ ધારક આત્માનો વ્યાપાર. (ર૯) બળ–તાથી પ્રેરિત થઈને શરીરમાં પ્રયત્ન વિશેષ
થાય તે. (૩૦) વીર્ય–વસ્તુ પ્રાપ્તિ માટે આત્માને પરાક્રમ વિશેષ. (૩૧) પુરુષાકાર–પુરુષાર્થ વિશેષ. (૩૨) નારકત્વ—જેનાથી સાતે નરકની પ્રાપ્તિ થાય. (૩૩) દેવત્વ—જેનાથી દેવલેકની પ્રાપ્તિ થાય. (૩૪) પાંચ સ્થાવર-જે કર્મથી સ્થાવરત્વ પ્રાપ્ત થાય. (૩૫) વિકલેન્દ્રિયવં–જેનાથી બે, ત્રણ, ચાર ઈન્દ્રિયેની
પ્રાપ્તિ થાય. (૩૬) જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મ. (૩૭) કૃષ્ણાદિ છ લેશ્યાઓ. (૩૮) ત્રણે દષ્ટિ. (૩૯) ચારે દર્શન. (૪૦) મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન. (૪૧) ત્રણ અજ્ઞાન (૪૨) આહારાદિ ચાર સંજ્ઞા. (૪૩) ઔદારિકાદિ પાંચ શરીર, ત્રણ ગ, બે ઉપગ.
ઉપર પ્રમાણેના તથા તેના જેવા બીજા ભાવે ચેતનમાં હોય છે, જડમાં હેતા નથી..
ચેતના શક્તિ જે મુદલ નથી તેવા જડ પદાર્થોમાં