________________
'
શતક ૨૦ સુ' : ઉદ્દેશક-૩
૭
અને જીવમાત્રને સત્યજ્ઞાનની પ્રભાવના કરવામાં દૃઢ પ્રતિજ્ઞાવાળા ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભુ! નીચે લખેલા ભાવે આત્માથી અતિરિક્ત જડ પદાર્થીમાં શું નથી પરિણમતા ? સારાંશ કે આ ભાવેા જીવમાં જ રહે છે કે અજીવમાં રહેતા હશે ?
૧૫
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! આ સંસારમાં ચેતન અને જડને છેડીને ખીજું એકેય તત્ત્વ નથી, કેમકે બંનેનું મિશ્રણ જ સંસાર છે, તેમ છતા પણ બંનેના ધર્માં સથા જુદા જ હાય છે. ચેતનના ધર્માં જડમાં હાતા નથી અને જડના ધર્માં ચેતનમા નથી હાતા.
જીવમાં રહેલા ભાવાનુ વર્ણન
૧ થી ૧૮ પ્રાણાતિપાતાદિ પાપસ્થાનમ ( ૧૯) ઔત્ત્તતાતિકી બુદ્ધિ-સમય પર તાત્કાલિકી બુદ્ધિ (૨૦) જૈનયિકી બુદ્ધિ-વડીલેાના વિનયથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ ( ૨૧ ) કાર્મિંણીબુદ્ધિ-કાર્ય કરતાં કરતાં જે બુદ્ધિ થાય તે. (૨૨ ) પારિણામિકી–વયની પિરપક્વત્તાને લઈ થાય છે (૨૩) અવગ્રહ મતિજ્ઞાન–સામે દેખાતું કંઈક છે, અર્થાત ઢુંઢો નથી પણ માનવ છે.
(૨૪) ઇહામતિજ્ઞાન-સામેના માણસ પજાખી હેાવા જોઇએ. ( ૨૫ ) અવાયમતિજ્ઞાન–બીજા જ્ઞાનનેા પરિહાર થવાથી સામેવાલે પ જાખી જ છે.
(૨૬) ધારણામતિજ્ઞાન-મસ્તિષ્કમાં તે જ્ઞાનના સંસ્કાર પડે તે. ( ૨૭) ઉત્થાન-આત્માની વિદ્યમાનતામાં કાયાને વ્યાપાર,