________________
1
રાતક ર્૰ મું : ઉદ્દેશક-૩
આત્મિક સુખ એટલે શું ?
મેઘના અવાજને સાંભળીને મયૂરનુ', પાણીથી ભરેલા તળાવને જોઈ તૃષાતુર માનવનુ, માવડીના અવાજને સાંભળીને બાળકનુ હૃદય માનદ વિભાર થયા વિના રહેતું નથી, તે પ્રમાણે અનત સંસારમાં અનંતવાર કરાજાના પેટ ભરીને માર ખાધા પછી, વિરહ વેદના ભગવ્યા પછી શગ -શેકસંતાપ-આધિ-વ્યાધિમાં તરફડયા પછી, કોઇક સમયે જીવાત્માને આવા વિચાર જરૂર આવે છે કે ઘણાએ માટે સારૂ કરવા છતાં પણ મારે માર કેમ ખાવા પડે છે? પુત્ર પરિવાર માટે બધુય કરી ચૂકયો છું, છતાં સંસારમાં કોઈ કાર્ટનુ કેમ થતુ નથી ? ત્યારે શું અત્યાર સુધી હુ જે માનતા હતેા તે સાચુ છે કે સત્ય તત્ત્વ ખીન્નુ કંઇ જુદુ જ છે? મારૂ માનેલું દિ સાચુ હાય ! આધિ વ્યાધિ અને વિયેાગાદિ ૬.ખે। મને શા માટે ભાગવવા પડે છે? તેથી મારૂ માનેલ' સાચુ' નથી પણ સંસારમાં સુખી થવા માટે સત્યતત્ત્વ કઇંક જુદું જ લાગે છે આવા વિચાર આવતાં જ ભૂખ્યો માણસ જેમ ભેાજનને, તરસ્યા માણસ પાણીને અને ઠંડીથી થ્રુજતા માણસ વસ્ત્રને શેાધે છે, તેમ તે ભાગ્યશાળી પણ સત્યતત્વને ગેાતવાને માટે કમર કસીને તૈયાર થશે, ત્યાર પછી પચમહાવ્રતધારી, સંસારના જીવમાત્રના પરમમિત્ર, યાના સાગર, અપરાધીએના અપરાધને માફ કરનારા મુનિરાજોના ચરણમાં આવીને સત્યતત્ત્વ મેળવવાને માટે નગ્નાતિનમ્ર અનીને તેમનાં ચરણાની સેવા કરશે.