SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગૃહ ભા. 3 (૧૯) માયામોસ વિવેગેર્ડ વા–માયા મૃષાવાદ, અઢાર પાપસ્થાનકમાં સત્તરમું પાપ છે, જેમાં માયા પાપ અને મૃષાવાદ પાપ, આ બંને પાપેાનું મિશ્રણ હેાવાથી ભલભલા સાધકને માટે પણ માયા મૃષાવાદને ત્યાગ અત્યંત કષ્ટસાધ્ય અને છે, કેમકે : ૬૦૦ ( १ ) माया, मृषा वेषांतर करणतो लोक वि प्रतारणम् ( જ્ઞાતા ૭૫) ( २ ) वेषान्तर भाषान्तर करणेन यत्परवञ्चन તત્ માયા મૃષા (ભગ ૮૦) બીજાઓને ઢગવાને માટે વેષ પલટો, ભાષા પલટે કે પક્ષ પલટો કરાવવામાં હુશિયાર બનાવનાર આ પાપ છે. પૂ ભવના વૈરનાં કારણે નાગરાજ અવસર આવ્યે પેાતાના શિકારને *ખ માર્યા વિના રહેતા નથી, તેવી રીતે માયા મૃષાવાદના ખેલાડીએ પણ પેાતાના શિકારને કઇ રીતે સ્વાધીન કરવા તેના દાવપેચમા રચ્યાપચ્યા જ હોય છે. રાવણુરાજાનુ પાપ ભરેલું મન જ્યારે સીતાજીને કબજે કરવામા ચક્કર મારી રહ્યું હતું ત્યારે ભાષા અને વેષમાં પરિવર્તન કરી દડકારણ્યમાં સાધુ મહારાજના વેષે એકાકની સીતાજી પાસે આવે છે તે આ પ્રમાણે : डिम् डिम् डिम् डिम् डिडिम् डिम् डिमिति डमरु वाध्यन् सूक्ष्मनाद ! वम् वम् वम् वम् ववम् वम् प्रबलगलवल तालमालम्व्य तुभ्यम् ! कर्पूरा क्लुप्त भस्माञ्चित सकलतनूसद्रमुद्रासमुद्रो । मायायोगी दशास्यो रघुरमणपुरप्राङ्गणे प्रादुरासीत् ॥
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy