________________
૫૯૬
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ભા. ૩
ભાગલા પડાવવા, બીજાઓની પાર્ટીએ, સદ્યેા, મળે અને સંઘસત્તાને પણ તેડાવવામાં, ફોડાવવામાં અને એકબીજાની વચ્ચે લડાવવાના કામમા ક્યાંય પ્રચ્છન્ન રૂપે કયાય પ્રગટરૂપે આ વૈશુન્ય ક'ની જ એલબાલા છે.
(૪) વિગુન: વજાઃ (પ્રશ્ન ૪૧)
પારકાનુ લેાહી પીવામાં ‘ મચ્છર ’ની હુશીરી તમે જાણા છે ? તે સીધે સીધેા માણસને કરડતા નથી, પણ સૌથી પહેલા માણુસના કાન પાસે આવીને મધુર ગૢ જન કરે છે અને પછી ડખ મારી લેાહી પીવે છે. તેવી રીતે પિશુન (ચાડી ખાનાર) ને પણુ ખલ કહેવાય છે, જે મિઠાબેાલા, ખુશામત કરનારા, ખીજાને છેતરનારા અને એક ખીજાની વાત એક ખીજાના કાનમાં એવી રીતે નાખે છે જેનાથી સાંભળનાર ભદ્રિક માણસને કઇ ખખર પડી શકતી નથી. આજ કારણે ભારતવર્ષોમાં કયાંય એકીકરણ નથી. સમાનાધિકરણ નથી,
સત્યુગમાં કેવળ એક જ ‘નારદ’ જન્મતા હતાં પણ કલિયુગમાં સૌ શ્રીમતાના, ટ્રસ્ટીએને, જાતના અગ્રણીને, રાજનૈતિકાના, મહિલા મઢળેાના અને નાની માટી સંસ્થાએ ઉપરાંત ધર્મ દેવાના પણ નારદ જાદા જૂદો હાવાથી કોઈને કોઇનાથી મેળ નથી, સહકાર નથી વિશ્વાસ નથી, પ્રેમ નથી. આ કારણે જ સત શિરોમણિ તુલસીદાસજીને પણું કહેવું પડ્યું છે કે...
"
सतजुगमे सातो वार थे, कलजुग मे रहे चार । તુલ્કી કે તીનો ન રહે, રવિ-મગજ વુધવાર ' રવિવારને ઇતવાર પણ કહેવાય છે અને ‘ વ ’ તથા · મૈં ’ માં ફરક ન હેાવાથી ઇતબાર પણ કહેવાય અને તિખારના
r