________________
શતક ૨૦ મું ઉદ્દેશક-૨ જેનાથી જયારે ને ત્યારે બીજાઓને માટે ખરાબ બોલ્યા વિના રહેતા નથી. તેવી રીતે પોતાનાં જીવનમાં સારા ત ન હોવા છતાંય બીજાની આગળ પિતાની મહત્તા ગાતા પહેલા બીજાને હલકે બતાવ્યા વિના છુટકે નથી, જે સાધક જીવનમાં દોષ છે. (૨) પશુનઃ પૃષ્ટિ માસત્તાક દિશ. ર૫૧) - જેના માટે બેલવું છે તેની ગેરહાજરી (તેની પાછળ)માં તેના છતા અછતા દુર્ગુની રામાયણ ઉચ્ચારવી તે કનિષ્ઠ પાપ છે, અક્ષમ્ય અપરાધ છે તથા વૈયક્તિક કે સામાજિક જીવનને બગાડવાનું મહાપાપ છે. વાઘ–વરૂ માણસની સામે આવીને તેને શિકાર કરે છે અને માસ ખાય છે તે હજી નિંદનીય બનતું નથી, પણ કેઈની પીઠ પાછળ વાંકું બોલવું તે હિંસક જનાવર કરતાં પણ ખતરનાક કર્મ છે. કેમકે હિંસક જનાવથી માનવ સમાજને જે હાનિ થઈ હશે તેના કરતાં પશુન કર્મના દલાલોથી, ચાડીયાઓથી માનવ જાતને, દેશને કે ધાર્મિક સંપ્રદાયને ન પૂરાય તેવી હાનિ થઈ છે. માટે જ મહાવીરસ્વામીએ કહ્યું કે હે સાધક! તારા ધર્મકાર્યો યદિ સુરક્ષિત રાખવા હોય તે પશુન્ય કર્મને સર્વથા છેડી દેજે. કદાચ તને બેલતા ન આવડે તે મૌન ધારજે અથવા રજાઈ એડીને સૂઈ જજે, એમાં કલ્યાણ છે. પુણ્યદયે મળેલી જીભને પારકાની ચાડીમાં, નિંદામાં કે અવહેલનામાં ઉપયુક્ત કરવા કરતાં મૌનધર્મ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. (૨) કિશુનઃ છે તો (દશ. ૨૫૪)
માનવ સમાજને એકીકરણમાં નહી રહેવા દેવામાં આ પિશુન કમને મેટામાં મોટે ભાગ છે, કેમ કે બીજાઓમાં