________________
૫૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોય તે પણ દૂધમાંથી પિરાની જેમ તેમના અમૂક દોને, પ્રમાદને આગળ કરી તેમની નિંદાને અવસર જવા દેવામાં આવતું નથી તે, આ વૈષ નામના પાપનું કારણ છે. (५) दूषयति विशुद्धभव्यात्मानौं विकृति नयतीति दोपः
(ઉતરા. ૩૭૩)
પવિત્ર આત્માને વૈકારિક અને વૈભાવિક ભાવમાં તાણીને દુષિત કરે તે છેષ છે.
ઉપર્યુક્ત કારણોને લઈ અરિહંતદેવેનું શાસન કહે છે કે દ્વેષ પાપ છે અને તેને ત્યાગ ધર્મ છે.
(૧૪) વટ્ટ વિષે વા–મેક્ષાભિલાષિણી પુરુષાર્થ શક્તિ વડે લઈને ત્યાગ કરો ધર્મ છે, જ્યારે કલહ સ્વયં પાપ છે, માટે તેના પરાકને આપણે જાણી લઈએ, કેમકે સામેવાળા શત્રુઓના પરાક્રમ જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી તેની સાથેની વ્યુહ રચનામાં ભૂલ અને માર પણ ખાવા પડે છે. આ પ્રમાણે સાધક માત્ર જે પાપસ્થાનકનું આલેચન કરે છે અને તેનાથી મુક્તિ ઈચ્છે છે પણ તે પાપસ્થાનકે કેટલી તાકાતવાળા છે તેને પરિચય જ્યાં સુધી કરવામાં ન આવે ત્યાં સુધી તેનામાંથી મુક્તિ સંભવિત નથી, તેથી આચારાંગ સૂત્રમાં કહેવાયું છે કે સૌ પહેલા પાપને જાણવા, ત્યાર પછી પાપ સેવનને અવસર આવે ત્યારે તેની સામે મોરચો માંડીને તેને પરાજ્ય કરે એટલે કે તેને ત્યાગ કર જોઈએ, ત્યારે જ સાધકને સાધનામાં સફળતા મળતા વાર લાગતી નથી. કલહ પાપની ભયંકરતા શાસ્ત્રકારે નીચે પ્રમાણે બતાવી રહ્યાં છે.