________________
૫૮૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દ્વેષની માત્રા સિવાય બીજી કલ્પના કઈ કરવાની? અમુક રસવતી (ભેજન) આગતા મનની પ્રસન્નતા ખૂબ રહી અને
જ્યાં અણગમતી દાળ કે શાકનું નામ સાંભળ્યું કે ભાઈ સાહેબને બધેય ટેસ્ટ જય સિયારામ થઈ જાય છે. આમ થવામાં દાળ કે શાક તે બિચારા જડ હોવાનાં કારણે દ્વેષ રહિત છે ત્યારે ખાનાર જ ટૅપ પૂર્ણ છે તેમ માનવામાં તમને કંઈ વાંધો છે?
ઈત્યાદિ કારણેથી જાણું લેજે કે “ષ પાપ જ છે માટે કહેવાયું છે કે “ઉગ્રવિહારીને તપ જપ ક્રિયા કરતા, દ્વેષ તે ભવમાહે ફરીયા...” (૨) રોષઃ કાસ્ત્રિ અરજી ! (ઔપ. ૧૬)
રોપા માાિ રળી રેડદા (જીવા. ૨૭૭)
બંને સૂત્રને અર્થ એક જ છે કે સારા નિમિતમાં રહેવા છતાં અને પવિત્રતમ સ્થાનમાં બેઠેલા હોઈએ ત્યારે પણ નિમિતે મળતા આપણા માનસિક અને આધ્યાત્મિક જીવનમાં જે મલિનતા આવે છે, તેમાં દ્વેષભાવ જ કામ કરી રહ્યો છે.
સામેવાળી વ્યક્તિ જ્યારે આપણે વાત ન માનતી હોય, અપિણ સત્તાને પડકારતી હોય, આજ્ઞા વિરુદ્ધ કાર્યો કરવાની ટેવવાળી હોય ત્યારે માનવનું મન ઠેષ સંજ્ઞાવાળું થઈને લેશ્યાઓમાં બગાડ લાવ્યા વિના રહેતું નથી. પિતાની ગરજની વાત સાંભળવી ગમી ગઈ પણ તેજ માણસ જ્યારે અણગમતા વિષયેની વાત કરે છે ત્યારે આપણું મન કલુષિત થતાં જ લાલ પીળું થાય છે, આમાં પણ શ્રેષ જ છુપાયેલું છે.