________________
MEN
૫૮૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે લા. ૩
કલ્પના ભ્રાંતિ અને અજ્ઞાન છે. પરંતુ આત્માથી શુદ્ધ સદાચારી અને પવિત્ર માનવનું શરીર શુદ્ધ જ હોય છે. આટલુ વધારે સમજવુ જોઇએ કે શરીરને આત્મા સાથે કઇ પણ લેણાદેણી નથી કેમકે :~
“ વપુ વિનાશી તું અવિનાશી, અખ હૈ ઈનકા વિલાસી; વપુ સંગ જખ દૂર નિકાસી, તખ તુમ શિવકા વાસી. ’”
એટલે કે શરીર વિનાશી છે અને આત્મા અજર, અમર, શુદ્ધ અને પવિત્ર છે પરંતુ મેહમાયાના કારણે શરીરની માયામા ફસાયેલે છે, અને જ્યારે આ શરીરનેા સંબંધ છુટી જશે ત્યારે આ જીવ પેાતે શિવ બનશે, આત્મા જ પરમાત્મા અને નર જ નારાયણ બનશે
કૂતરાને સોનાની થાળીમાં ગમે તેવા મિષ્ટાન્ન ખવડાવવામા માવે તે પણ તે નાપાકની નજર ઉંદરડાને તાકવા માટે કચારેય પણ ભૂલતી નથી. તેવી રીતે લેાભાંધ માણસ ચાહે ગમે તેવા પવિત્ર સ્થાનમાં કે ગુરુ ચરણામાં હાય તે પણ તે ભાગ્યશાળી પેાતાના સ્વાર્થ માટે જ રાહ જોતા હેાય છે, માટે જ કહેવાયુ છે કે :
“ સેાનારા થાળમાહે કૂતાને પરાસ્યા, વે કોઇ જાણે જમવા .નજારામા;
વેા જીમ કેાણી જાણે, માય કાણી જાણે, પણ ભસવા લાગ્યા. સધલાને. ”
તેવી રીતે જેની જીભમાં કડવાસ હાય, મેાલવામા ગરમી હાય, ચાલવામાં વાંકી નજર હાય, સ્નેહી અને હિતેચ્છુઓ સાથે પણ ખેલવા બેસવાના સમય ન હેાય; 'મહાઉપકારી ગુરુએ