________________
શતક ૨૦ મું: ઉદ્દેશક-૨
૫૮૧ બંનેને બારમે ચન્દ્ર હોવાથી એકવાર નહીં પણ હજારે વાર અનુભવ કરી જુઓ કે ફોધી માણસને પોતાના વ્રત, નિયમ અને પ્રત્યાખ્યાને કંઈ પણ યાદ રહેતા નથી. આ બધી વાતોથી એટલું જ જણાય છે કે ક્રોધમાં દોષોથી અતિરિક્ત બીજું કઈ પણ નથી માટે ત્યાજય છે.
મારા કરેલા કર્મો જ મારે ભેગવવાના છે માટે બીજા ઉપર કોધ કર નકામો છે, ગાળો ભાંડવી બેકાર છે. આ પ્રમાણે કરવાથી ક્રોધને નિગ્રહ થાય છે, જે ધર્મ છે.
(૯) માનવજે તા –માન કષાયને ત્યાગ કરે તે માનવિવેક છે, યદિ માનનો ત્યાગ ધર્મ હોય તે માન-અભિમાન–ગર્વ–અહંકાર અને આઠે પ્રકારનો મદ પાપ છે, અધમ છે.
અનાદિકાળથી આપણે આત્મા મિથ્યાત્વનાં કારણે સુકાઈ ગયેલા ચામડાના જે કઠણ બને છે, જેમાં મૂળ કારણ માન કષાય છે, કેમકે ગર્વિષ્ઠ માણસ, વડિલે, પૂજ, ગુરુઓ માતા પિતાઓને ભન કેઈ કાળે બની શકતા નથી, માટે એમની સારી શિખામણોને સાંભળવા માટે પણ તૈયાર નથી હેતે. તે આત્માને નરમ કરવા માટે તેની પાસે એકેય માર્ગ નથી. ફળસ્વરૂપે સંસારભરના બધાય માન કરતાં આ ઘમંડી લાલે ખાવામાં, પીવામાં, ચાલવામાં, બેલવામાં અને બીજા એને જવાબ દેવામાં સર્વથા જુદા પડતાં અનુભવાય છે.
ભાંગને પ્યાલો પીધા પછી સૌથી પહેલા શરીરમાં માદકતા આવે છે, હાથ-પગ-આંખમાં કઈક ગરમી વધે છે અને ત્યાર પછી પીનારને પૂર્ણ ન ચડે છે. આ પ્રમાણે પૂર્વભવના કરેલા, આચરેલા, વધારેલા અને ચિકણબંધને બાંધેલા ચારિત્ર્ય મેહનીય કર્મના કારણે જાતકને જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય,