SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩ (૪) મુસાવાય વેરમોર્ફે વા....મૃષાવાદનુ વિરમણુ કરવું તે ધમ છે, ચારિત્ર છે. ક્રાધ-માન-માયા-લાભમાહ–હાસ્ય અને ભયમાં આવીને સ્વાર્થીવશ કે અજ્ઞાનવશ જુઠ ખેલવુ તે ધર્મ નથી, જે અઢાર પાપસ્થાનકોમાં બીજા નંબરનું મહાભયંકર પાપ છે. ૫૭૮ “ સત્તોડગણાવોઽલતશ્વ પ્રવળ મુવાવાર: ” ( પ્રજ્ઞા, ૪૩૮ ) " आत्मपरोभयार्थं अलीकवचनम् मृषावाद: ,, (સમ. ૨૫) આ વિષય પહેલા ભાગમાં ચર્ચાઈ ગયા છે. (૫) અવત્તાવાન વેરમનેરૂં વા....નહીં દીધેલી વસ્તુનુ ગ્રહણ કરવુ' તે અદત્તાદાન પાપ છે અને તેનુ વિરમણુ કરવું તે ધર્મ છે. (૬) મેત્તુળ વેરમળે . ....મૈથુનક પાપ છે અને તેનુ વિરમણ ધમ છે–ચારિત્ર છે. (૭) રાદ વેરમÌરૂં વા....બાહ્ય અને આભ્યંતર પરિ ગ્રહનુ વિરમણ ધર્મ છે. ઉપર્યુક્ત પાંચે પ્રકારના પાપસ્થાનકાને ધસાધના, મંત્રોપાસના, ક્રિયાકાંડ, યજ્ઞયાગ, દેવ-દેવી ઉપાસના આદિમા અવશ્ય ત્યાગવા જોઈએ. મેલું કટ્ટુ' જેમ મેલવાળા પાણીમાં સા* થતું નથી તેમ જે સ્વયં પાપ છે તેનાથી ધર્માંની ઉત્પત્તિ, સાધનાની સિદ્ધિ, મંત્રાપાસનાનુ ફળ, ક્રિયાકાંડની ફળશ્રુતિ, ચજ્ઞયાગની સત્યાર્થતા કે દેવ-દેવીની પ્રસન્નતા શી રીતે પ્રાપ્ત થશે ? માટે તેમનુ વિરમણુ જ ધર્મ છે અહિંસા ધર્માંના પરમેાપાસક, યામૂર્તિ, ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કેપ્રાણાતિપાતાદિ પાપ છે અને તેને ત્યાગ, ત્યાગની ભાવના જ ધમ છે.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy