________________
પ૭૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વારિત્ર ઘર્મ અથવા ધર્મજ્ઞારિત્રહ: (જીવાં. ર૫૬) ધર્મ: ભૂત રાત્રિ ઋક્ષT: (ભગ ૯૦, ઉતરા, ૧૭૭) जीवस्य स्वभावो धर्म!
| (દશ ૧૨૬) दुर्गतौ प्रपतन्तमात्मान धारयतीति धर्मः (આ. ૧૩૪) धर्मो ज़िनाज्ञारुपः चारित्रलक्षण:
(ઠાણું ૨૪૧) धर्म वस्तु स्वभावः आचारो वा (ઉતરા ૧૨૮)
ઈત્યાદિ વ્યાખ્યાઓથી આપણે જાણી શકીએ છીએ કે જીવને સ્વભાવ ધર્મ છે, દુતિમાં પડતા જીવને ધારણ કરે તે ધર્મ છે, જિનેશ્વરદેવની આજ્ઞારૂપ ચારિત્રની આરાધના ધર્મ છે. શુદ્ધ પવિત્ર આચાર જ ધર્મ છે અને અજર તથા અમર આત્માને સ્વભાવમાં રાખે ધર્મ છે.
ચારિત્ર એટલે શું? चरन्ति गच्छन्ति अनेन मुक्तिमिति चारित्रम्
(ઉતરા પપ૬) चारित्रं चारित्र मोहनीय क्षय क्षयोपशम जो जीव परिणामः
(ભગ. ૩૫૦ ) વારિત્રે સાવદ્ય, યો નિવૃત્તિ સૃક્ષાનું (પ્રશ્ન. ૧૩૨ )
अन्य जन्मोपाताप्टविधकर्म सचयापचयाय चरण चारित्रम्
(આવ. ૭૮) कर्मणा चयस्य रिक्तोकरणात् चारित्र, आत्मनो विरतिरूप परिणामो वा
* . (ઠાણું. ૨૪) वाह्य सदनुष्ठानम् चारित्रं
(જ્ઞાતા. ૭) ઉપરની જુદી જુદી વ્યાખ્યાઓ આપણને સમજાવે છે કે અપુનરાવૃતિવાળી મુક્તિ જેનાથી મળે તે ચારિત્ર છે.