________________
શતક ૧૨ મુ : ઉદ્દેશક-૧
વ્યાપી, રૂપ–ર ગ–રસ અને સ્પર્શ વિનાનેા, અરૂપી હાવા છતા પણ શરીરના સહવાસે કથંચિત્ રૂપી આત્મા પ્રત્યેક શરીરમાં સ્પષ્ટ અનુભવાતુ તત્ત્વ છે.
کی
( ૨ ) અજીવ તત્ત્વ : સંસારનું ઉત્પાદન, હૅનન, પાલન કે સ'ચાલન ઈશ્વરને અધીન નથી પણ અજીવ તત્ત્વને અધીન રહેલું છે. જીવની જેમ અજીવ પણ અન તશક્તિ સપન્ન હેાવાથી ઞ સારના સ ંચાલનમાં પૂર્ણ સમ છે, જેના કારણે સંસારને પ્રત્યેક પદાર્થ પેાતપેાતાની સેવા (ધમ ) ખરાબર બજાવી રહ્યો છે. માટે જ દેવવમાને સ્થિર છે, સમુદ્ર મર્યાદિત છે. વર્ષાદિ ઋતુએ પેાતાના સમયને ઉલ્લંઘી શકતી નથી. વનસ્પતિએને પત્ર પુષ્પ અને ફળ આદિની પ્રાપ્તિ તથા પતન સમય પ્રમાણે જ થઇ રહ્યું છે. માતાની કુક્ષિમા સંતાનનું આવવું, નવ મહિના ત્યાં રહેવુ, અને યથા સમય સંસારના ‘ સ્ટેજ ’ ઉપર આવવું એ બધું ચે આ અજીવ તત્ત્વને આભારી છે આકાશમા છંદ્રધનુષ્ય કેણે બનાવ્યુ ? ઝાડ ઉપર ફળ કથાથી આવ્યા કેમણે પકાવ્યાં ? માણુસના મુખમા જ દાંત કેમ છે? આખથી રસાસ્વાદ કેમ થતુા નથી? આના જેવા અગણિત પ્રશ્નોના જવાબ એક જ છે કે અજીવ તત્ત્વની સત્તા સૌ કોઇને માન્ય કર્યા વિના છુટકે નથી.
?
(૩) પુણ્ય તત્ત્વ : · પુનાણ્યામાનમિતિ પુણ્યમ્ ' આ વ્યુત્પત્તિથી, જેનાથી આત્માના ઉત્કર્ષ સધાય, વિકાસ થાય અને સદ્ગતિ તથા સત્કર્મા તરફ આગળને આગળ પ્રસ્થાન કરાય તે પુણ્યતત્ત્વને આભારી છે તે એ પ્રકારે છે. ૧ સાધારણ પુણ્ય, ર. વિશેષ પુણ્ય
( ૧ ) સાધારણ પુણ્ય-અતરાત્માની મુદ્લ ઇંચ્છા ન હોવા