________________
શતક ૨૦ મું: ઉદ્દેશક-૧
૫૬૫ પંચેન્દ્રિય છે શું પ્રાણાતિપાતમાં વર્તતા હોય છે?
ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભે ! પંચેન્દ્રિય જીવે શું પ્રાણાતિપાતાદિ અઢારે પાયસ્થાનકોમા વિદ્યમાન હોય છે? સૂત્રમાં પહેલું અને છેલ્લું પાપસ્થાનક બહણ કરાયું છે તે પણ ઉપચારથી વચ્ચે રહેલા એળે (૧૬) પાપસ્થાનકે પણ ગ્રહણ થઈ જાય છે.
જવાબમાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ ! કેટલાક પંચેન્દ્રિ પ્રાણાતિપાતાદિમાં હોય છે અને કેટલાક નથી હોતા. કારણમાં કહેવાયું છે કે સંયત અને અસંતરૂપે પંચેન્દ્રિય જીવો બે પ્રકારના છે, તેમાંથી જે સંયત છે તેઓ પ્રાણાતિપાતાદિમા નથી હતાં, અને જે અસંયત છે તેઓ પ્રતિસમયે પાપસ્થાનમાં હોય છે. સારાંશ કે સંસારી જીવને જ્યાં સુધી મન–વચન અને કાયાના એગ છે ત્યાં સુધી તેને ક્રિયા કર્યા વિના ચાલતું નથી, અને જ્યાં ક્રિયા છે ત્યાં પ્રાણાતિપાતાદિનું સેવન નકારી શકાતું નથી. પરંતુ અનંતાનુબંધી કષાનું પ્રાબલ્ય હણાઈ ગયું હોય કે દબાઈ ગયું હોય ત્યારે જીવાત્માને રાગ તથા શ્રેષની ચિકાસ ન હોવાથી સમ્યજ્ઞાનના પ્રકાશમાં તે ભાગ્યશાળીઓ સમજણપૂર્વક પાપોને પાપ સમજીને તેમને ત્યાગ કરે છે, તેથી તેમનું મિથ્યાદર્શન એટલે ( સર્વેvi gjgસ્થાનનાં નન.) સર્વથા કમજોર થાય છે અથવા હણાઈ જાય છે તેથી “ઘરે વાર ત્વત્તિને મવતિ ” અથવા “નિમિત્તામાં નૈમિ તથા સમાવ:” એટલે કે કારણ નાશ પામ્યા પછી કાર્યોત્પતિ પણ શી રીતે થશે? માટે તેવા જીને સમ્યજ્ઞાનને પ્રકાશ જેમ જેમ મળે છે અને વધે છે