SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૯ મું : ઉદ્દેશક-૧૦ વાન વ્યંતર દેવે શું સમાહાર છે? આ શતકને છેલ્લે ઉદ્દેશ છે. જવાબમાં ભંગવતે કહ્યું કે હે ગૌતમ! વાન વ્યંતર દેવે સમાહારવાળા, સમાન શરીરવાળા અને સમાન ઉચ્છવાસ કે નિશ્વાસવાળા હોતા નથી. શેષવાત પહેલા અને બીજા ભાગથી જાણવી. Summaneno - શતક ૧૯ ને ઉદેશે દસમે પૂર્ણ કર્યું સમાપ્તિ વચન જગપૂજ્ય, નવયુગપ્રવર્તક શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય સ્વ ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્ય, શાસન દીપક સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય, ન્યાય–વ્યાકરણ-કાવ્યતીર્થ, પન્યાસપદ વિભૂષિત શ્રી પૂર્ણાનંદવિજય (કુમારશ્રમણ) ગણિવયે પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે શ્રુતજ્ઞાનના સંસ્કારાર્થે દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ ભગવતી સૂત્રનુ ઓગણીશમું શતક દશ ઉદ્દેશાઓ સાથે વિચિત કર્યું છે " सर्वे जीवाः जैनत्व प्राप्नुयुः सर्वेषां भद्र भूयात् इत्याशासे" શતક ૧૯ મું પૂર્ણ
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy