SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૯મું ઉદ્દેશક-૯ ૫૬૧ સંશય નવિ ભાજે શ્રતજ્ઞાને, અનભવ નિશ્ચય જેઠે રે; વાદવિવાદ અનિશ્ચિત કરતે, અનુભવ વિણ જાય હેઠે છે. જિમ જિમ બહુશ્રુત બહુજન સંમત, બહુ શિષ્યને શેઠે રે; તિમ તિમ જિન શાસનને વૈરી, જે ના અનુભવ નેઠે રે. મારે તે ગુરુચરણ પસાથે, અનુભવ દિલમાંહી પેઠો રે; રદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહે, આતમ રતિ હુઈ બેઠો રે વર્ણકરણ પાંચ પ્રકારે, ગંધકરણ બે પ્રકારે, રસિકરણ પાંચ પ્રકારે, સ્પર્શ કરણ આઠ પ્રકારે અને સંસ્થાનકરણ પાંચ પ્રકારે જાણવું. આ શતક ૧૯ ને ઉદ્દેશો નવ પૂ. મા
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy