________________
પુષ્યામાં
થી એક સમયે
૧ ૧૦૦ પૈસા
શતક ૧૯ મું : ઉદ્દેશક-૯
૫૫૯ એના સ્કંધ બને છે. જેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે માટે તે સ્કંધો જીવમાત્રના ભેગમાં ઉપયુક્ત બને છે.
જીવન સંધ્યાત, અસંખ્યાત અને અનંત પુણેમાં તારતમ્ય ભાવ રહેલું હોવાથી એક સમયે એક જીવને પુર્યોદય ૧૦૦ પૈસા જેટલું હોય છે, બીજા સમયે ૯ પૈસા જેટલે યાવત્ એક સમય એ પણ આવતું હોય છે કે માણસના શરીરમાં ફેર નથી પડતે પણ પુણ્યદયમાં ફેર પડતા એક પૈસા જેટલું જ પુણ્ય શેષ રહેતું હોય છે જેના કારણે વિપુલ સંપતિમાં રહેવા છતાં પણ માન્યા પદાર્થો મેળવવામાં કયાયથી પણ અંતરાય આવતા. થોડા સમય પુરતું આર્તધ્યાન મનની બેચેની અને ચિત્તની ચંચળતા પ્રાપ્ત થતાં વાર લાગતી નથી. તેવી રીતે એક જીવને પાપોદય ૧૦૦ પૈસા એટલે ઉદયમાં હોય છે યાવત્ તે જ જીવને બીજા સમયે ૧ પૈસા જેટલે પાપેદય અને ૯૯ પૈસા જેટલે પૃદય વર્તતે હોવાથી. તેના ભેગવટામાં આવનારા પુદ્ગલેના વર્ણ–ગ – રસ–સ્પર્શ અને સંસ્થાન પણ બદલાઈ જાય છે.
નરકભૂમિની અને દેવભૂમિની પૃથ્વી, પાણી, વાયુ આદિ એક સમાન હોવા છતાં પણ નરકભૂમિમાંના જીવોના પાપ દયે ત્યાંની પૃથ્વી દુર્ગંધમય, પાણી તેજાબ જેવું અને વાયુ અસહા ઉષ્ણતાવાળું બને છે, જ્યારે દેવલેકના જીના પુણ્ય કર્મો વધારે હોવાથી ત્યાંની પૃથ્વી સુગંધ દેનારી, પાણી શીતલ સ્વાદ અને વાયુ પણ સુખ સ્પ બને છે.
તીર્થ કર પરમાત્માઓ જે ભૂમિ પર ચરણ સ્પર્શ કરે છે તે સમયે જ તે સ્થાનના હવામાન સૌને માટે અનુકુળ હોય