________________
થતક ૧૯ મુ : ઉદ્દેશક-૯
૫૫૭
ઇન્દ્રિયની રચના કરવી અથવા સતામાં પડેલી પર્યાપ્તિથી કરવું તે ઇન્દ્રિય કરણ છે. તે પાંચ પ્રકારે છે, જે સ્પષ્ટ છે.
ભાષાકરણ કેટલા પ્રકારે છે?
પુણ્ય કર્માંચે ભાષા પર્યાપ્ત ઉપાર્જન કરેલી હાવાથી જીવને ભાષાકરણ વડે ભાષાને એટલે ખેલવાની અને પેાતાના ભાવા ખીજાને જણાવવા માટે ભાષાની પ્રાપ્તિ થાય છે.
એકેન્દ્રિયાવતારમાં અનતાન'ત જીવાત્માઓને છેડીને શેષ બધાય જીવેાને ભાષાની પ્રાપ્તિ થયેલી હાય છે પ્રતિ સમયે કરાંતા કર્માંમાં જ્યારે પુણ્ય અને પાપકર્માંનુ મિશ્રણ હાય છે એટલે કે માનવ, રાનની વિચિત્રતાનાં કારણે પુણ્ય અને પાપનું ધન એક સાથે જ કરતા હાય છે. જેમકે ડાથ વડે દાન પણુ દેતા હાય અને લેનારને જીભથી સરસ્વતી પણ સભળાવતા હોય છે ન છુટકે બ્રહ્મચય પાળી રહ્યો છે, અને હૈયામા ખળતરા પણ કરતા હાય છે. આય ખીલ એકાસણા કરી રહ્યો છે અને ઉપાશ્રયમાં જવું પડ્યું. શરમે હાથ જોડ્યા તેના અસાસ પણ કરી રહ્યો છે. આઠ નવકારના કાચેાત્સગ પણ કરે છે અને “શાન્તિનાથ શાતા કરો, ઘી કપાસીયાના ભાવ વધારો ” જેથી ઝટપટ ઘર ભેગા થાઉં. આ પ્રમાણે સારા અને નરસા અને જાતના સૌંસ્કારેમા જીવાત્મા લપટાઈં ગયેલા હેાવાથી માનવાના ચાર ભેદે સ્પષ્ટ દેખાઇ આવે છે તે આ પ્રમાણે
(૧) મારૂ ગમે તે થાય તેણે ધમ અને વ્યવહારના નામે પણ સત્ય ભાષા જ ખેલવી,