________________
૫૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
ભાષા નિતિ કેટલા પ્રકારે છે?
ગૌતમ! સત્યાભાષા, મૃષાભાષા, સત્યામૃષાભાષા અને અસત્યામૃષાભાષારૂપ ભાષા નિવ્રુતિના ચાર પ્રકાર છે, જેની વિસ્તૃત ચર્ચા પહેલા અને બીજા ભાગમાંથી જોઈ લેવી
મનોનિટ્વતિ પણ ચાર પ્રકારની જાણવી. વિશેષમાં એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવોમા મને નિવૃતિ હોતી નથી.
કષાય નિવૃતિ કેટલા પ્રકારની છે? - ગૌતમ! ક્રોધ, માન, માયા અને લેભ રૂપે કષાય નિવૃતિના ચાર પ્રકાર કહેવાયા છે. જીવ જેમ પ્રતિ સમયે કર્મોની નિર્જરા કરે છે, તેમ પ્રતિ સમયે સાતે કર્મોનું બંધન પણ કરે છે. જેના કારણે ચોરાશી લાખ બજારવાળી સંસારની ચારે ગતિમાં “પ્લે ગ્રાઉંડ”ના કુટબોલની જેમ આત્માને રખડપટ્ટી કર્યા વિના કોઈ કાળે પણ છૂટકે નથી “સતત સતત છતીતિ સાર’ વણથ જો પ્રતિ સમય જુદા જુદા પર્યાયમાં ફરે તે આત્મા છે.
અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને કાર્પણ શરીર વળગેલુ છે. “ ri સમૂઢ ડુત ” કર્મ શબ્દને સમૂહ અર્થમા “અણ” પ્રત્યય લગાડવાથી કાર્મણ શબ્દ બન્યો છે, માટે બધાએ કર્મોમાં મેહનીય કર્મ પણ વિદ્યમાન હોવાથી ગમે ત્યારે પણ જીવાત્માને ધમેહ, માનમોહ, માયાહ અને લેભમેહને ઉદય થયા વિના રહેતા નથી, અને જે સમયે કષાય નામના મેહ કર્મને ઉદય થશે ત્યારે જીવને તેવા તેવા નિમિતે મળવાથી પુનક્રોધ–નિવૃતિ