________________
શતક ૧૯મું ઉદ્દેશક-૮
૫૪૭ પગમાં ઉપસ્થમાં કે ગુદા આદિમાં પણ તે કાર્યાન્વિત થઈને તે તે સ્પર્શીને અનુભવ જીવાત્માને અધરૂપે થયા વિના રહેતું નથી, તેથી કર્મેન્દ્રિયની સત્તાને માનવામાં ઈન્દ્રિયની સંખ્યા મર્યાદામાં રહેવા પામશે નહી, આ કારણે જ અતી ન્દ્રિય જ્ઞાની ભગવતે કહ્યું કે હે ગૌતમ! પિત પિતાના આકારને પ્રાપ્ત થયેલી ઈન્દ્રિય નિવૃતિ પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય નિવૃતિ યાવત શ્રવણેન્દ્રિય નિવૃતિ.
ગૌતમ! પદુગલિક હોવાથી ઈન્દ્રિયે જડ છે પરંતુ ચૈતન્ય આત્માના સહવાસે તેમનામાં પિતપોતાના વિષયેનુ ગ્રહણ કરવાનું સામર્થ્ય આવે છે માટે મોવતા રાજ મારા इन्द्रियाणि भोग्यानि प्रेणिवी ओदनवत् कन्दुकवत् वा । जीवे विद्यमाने सति इन्द्रियाणि सक्रियाणि शरीरवत्
આ તર્કથી પણ જણાય છે કે ચેખા (ભાત ની જેમ ઈન્દ્રિયે ભાગ્ય હોય છે અને જે ભેગ્ય, ભગ્ય સાધન કે પ્રેર્યા હોય છે તેઓ ભક્તા કે પ્રેરક જુદો હોય છે. જેમ ચેખા જુદા છે અને ખાનારે જુદો છે તેવી રીતે આત્મા ભક્તા છે અને ઈન્દ્રિયોના માધ્યમથી પિતાના પુણ્ય પાપના ફળને ભગવે છે. એટલે કે સુખદુઃખ ભેગવવાને માટે ઇન્દ્રિ સશકત કારણ છે. હાથમાં રહેલા કાચના ગોળાને ફેરવનાર માણસ હોય છે કેમકે ગેળે પિતાની મેળે કદી પણ ફરતે નથી. આ પ્રમાણે ઈન્દ્રિયે પ્રેય હોવાથી તેને પ્રેરક આત્મા છે, માટે જ આત્માથી પ્રેય બનીને જ સ્પર્શેન્દ્રિયથી સ્પર્શનું જ્ઞાન થાય છે, યાવત્ કણેન્દ્રિયથી સાભળવાનું થાય છે.
શેષ વિષય પહેલા ભાગથી જાણ.